રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧ કપદહીં
  2. ૧ ટીસ્પૂનધાણાજીરું
  3. ૧ ટીસ્પૂનચાટ મસાલો
  4. ૧ ટીસ્પૂનશેકેલું જીરું પાવડર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૨ ટેબલસ્પૂનનમકીન બૂંદી
  7. ૧ ટેબલસ્પૂનધાણાભાજી
  8. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    દહીં માં બાધા મસાલા નાખી ને મિક્સ કરી દો. પછી દહીં ને બાઉલ માં લઇ ને બૂંદી નાખો. બધા રાયતા માં બૂંદી નાખવાથી તે પોચી પડી જાય છે. એટલે જેટલું જોઈએ એ રીતે બૂંદી નાખી ને મિક્સ કરતા જવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kilu Dipen Ardeshna
Kilu Dipen Ardeshna @cook_22316803
પર
junagadh
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes