કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Upleta

#રોટીસ

#રોટીસ

વધુ વાંચો

મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati)

ER Niral Ramani
ER Niral Ramani @niral
Upleta

#રોટીસ

#રોટીસ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
4સર્વિંગ્સ
  • 2 વાટકીઘઉં નો લોટ
  • 1/2 વાટકીચણા નોલોટ
  • 1/2 ચમચીચટણી
  • 1/2 ચમચીહરદળ
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીતલ
  • 1 ચમચીલસણ ની ચટણી
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1 વાટકીમેથી, કોથમીર, દૂધી, બટાકુ, ગાજર મિક્સ શાકભાજી
  • સ્વાદ મુજબ મીઠું
  • 3 ચમચીદહીં
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ અને ચણા ના લોટ ને મિક્સ કરી લો.હવે તેમાં ચટણી, હળદર,ધાણાજીરું, તલ તથા મીઠું નાખી બરાબર મિક્સ કરી લો.

    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આદું મરચા ની પેસ્ટ તથા લસણ ની ચટણી ઉમેરો.
    હવે તેમાં ખમણેલ શાકભાજી ઉમેરો
    મસાલા સાથે સરખાએ મિક્સ કરી દહીં ઉમેરી ને લોટ ને બાંધી લો. હવે લોટ ઉપર તેલ લગાવીને સરખાએ લોટ કૂણી ને થોડી વાર રેવા દો.

    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નાનું લુંવું લઇ ને તમને પસંદ હોઈ એ આકાર માં વણી લો. મેં અહીં ગોળ રોટલી ની જેમ જ થેપલા બનવાયા છે આપણે તેને પરોઠા ની જેમ પણ બનવી શકીએ.

    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોઢી ગરમ કરવા મૂકો તેમાં થેપલું નાખી ને એક બાજુ તેલ લગાવો ને પછી બીજી બાજુ પણ શેકી લો.

    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે મિક્સ વેજીટેબલ થેપલા. જેને સુકીભાજી, દહીં, ચટણી, અથાણાં સાથે ખાઈ શકો છો.

    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજીટેબલ થેપલા(mix vegetable thepla recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

ER Niral Ramani
ER Niral Ramani @niral
પર May 21, 2020 15:34
Upleta

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ થેપલા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. કરારી રુમાલી રોટી(karari rumali roti recipe in Gujarati)
  2. લીલવાની કચોરી (Lilva ni Kachori recipe in gujarati)
  3. સ્પેશ્યલ ચાટ મસાલો(Special chaat masala recipe in gujarati)
  4. પીઝા બિસ્કીટ(Pizza Biscuit Recipe In Gujarati)
  5. લસણ ની લાલ ચટણી(Lasan ni laal chutney recipe in gujarati)
  1. લીલવાની કચોરી (Lilva ni Kachori recipe in gujarati)
  2. પરોઠા સેવ ટમેટા  (paratha sev tometo recipe in gujarati)
  3. સુકીભાજી(sukibhaji recipe in gujarati)
  4. સેવ મઠ (sev math recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12607876
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close