પરોઠા સેવ ટમેટા (paratha sev tometo recipe in gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પરોઠા સેવ ટમેટા (paratha sev tometo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઘઉં ના લોટ મા તેલ મોણ માટે નીમક જરૂર મુજબ અને જીરું તલ નાખી બરાબર મિક્સ કરો અને પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો લોટ માંથી લુવા પાડી ગોળ વણી લો અને પછી તવી ગરમ કરી તેમાં તેલ નાખી પરોઠા શેકી લેવા
- 2
સેવ ટામેટા બનાવવા માટે એક ચમચો તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલું ટમેટું નાખો તેમા હળદર મીઠું સ્વાદ મુજબ લાલ મરચું પાવડર નાખી હલાવી લેવું
- 3
ટમેટાં મા એક કપ પાણી નાખી હલાવી ઢાંકી દો અને ઉકળવા દો ઉકળી જાય એટલે તેમાં સેવ નાખી બે મિનીટ ઢાંકી ને ચડવા દો પછી એક પ્લેટ માં કાઢી લો તેમાં પરોઠા પાપડ અથાણુ ડુંગળી ની સ્લાઈસ કાકડી ની સ્લાઈસ અને પોપ્રિંગ્ મૂકી પ્લેટ સર્વ કરો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
બ્રોકલી પનીર સ્ટફ્ડ પરાઠા (Broccoli stuffed paratha recipe in Gujarati)
#રોટીસ #Broccoli #ChilI #week 18 #goldenapron3 Bansi Kotecha -
-
બેસન મેથી ભાજી ના પુડલા (besan methi pudla recipe in gujarati)
#goldenapron3 #week 18 Prafulla Ramoliya -
-
-
-
-
ચીઝ બટર પરોઠા (Cheese butter paratha recipe in gujarati)
#holdenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
-
કોથમીર મસાલા લચ્છા પરાઠા (Coriander Masala Lachhchha Paratha Recipe In Gujarati)
#goldenapron3#week8 Jignasa Purohit Bhatt -
-
સેવ ઓનિયન સ્ટફ પરાઠા (Sev Onion Stuff Paratha Recipe In Gujarati)
#MBR5Week5આપણે ઘણી જાત ના સ્ટફ પરાઠા બનાવતા હોઈએ છીએ..આજે મે એક નવતર પ્રયોગ કર્યો છે.મારા ગૃપ ના એડમીને આ પરાઠા બનાવ્યા હતા અને મને પસંદ આવી ગયા એટલે મે પણ ટ્રાય કર્યા અને બહુ જ ટેસ્ટી,લાજવાબ અને યુનિક બન્યા..તમે પણ ટ્રાય કરી શકો છો..😋👌 Sangita Vyas -
-
-
-
-
-
દાબેલી પરોઠા (Dabeli Paratha Recipe In Gujarati)
નાસ્તામાં અથવા તો જમવામાં ચાલે તેવા એક અલગ જ પ્રકારના દાબેલી પરોઠા. Pinky bhuptani -
-
જીરા પરોઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4કહેવાય છે કે સવાર નો નાસ્તો હેલ્ધી હોય તો આખા દિવસ ની શક્તિ મળી રહે છે. તેથી સવારનો નાસ્તો બરાબર કરી લેવો. મારા બાબાને પરોઠા ભાવે એટલે સવારના નાસ્તામાં હું પરોઠા બનાવું છુ. Ankita Tank Parmar -
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
પાપડ - સેવ સ્ટફ પરાઠા (Papad Sev Stuffed Paratha Recipe In Gujarati)
#GA4 #Week23આ પરાઠા ને ઝટપટ સ્ટફ પરાઠા પણ કહેવાય છે. જયારે કોઈ વાનગી ની તૈયારી ના હોય છતાં પણ કઈ ટેસ્ટી અને ચટપટુ ખાવું હોય ત્યારે આ બનાવી દેવાય અને નાસ્તા માં અને લંચ કે ડિનર કોઈપણ ટાઈમ એ ખાઈ શકાય છે . Maitry shah -
-
-
સેવ ટમેટા નુ શાક અને મકાઈ ની રોટી
#ડિનર #goldenapron3#week13#sev#વેસ્ટગુજરાતમાં સૌથી વધારે ફેમસ ફૂડ હોય તો એ છે કાઠીયાવાડી અને કાઠીયાવાડી માં સેવ ટામેટા નું શાક અને મકાઈના રોટલા. મે આજ કાઠીયાવાડી શાક સેવ ટામેટા ના શાક ને થોડા અલગ રીતે અલગ મસાલાથી બનાવ્યા છે જે બહુ જ સરસ બને છે તમે પણ બનાવજો... Vishwa Shah -
-
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12622457
ટિપ્પણીઓ (2)