ભાખરી (Bhakhari recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨ કપ ઘઉં નો જાડો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ૧ ચમચી જીરૂ અને તેલ નું મોંણ નાખી બધું વ્યવસ્થિત મિક્સ કરી દો. ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી કડક લોટ બાંધો.
- 2
લોટ ના લુવા વાળી તેને પાટલી પર વણી લો અને તાવડી પર ચોળવી લેવી. પહેલી બાજુ અધકચરી ચોળવી લેવી અને બીજી બાજુ પાકવા દો. કપડાં વડે વચ્ચે દબાવતા જઈએ તો એકદમ ભાખરી બિસ્કિટ જેવી બને છે. આમ, કરકરી ભાખરી તૈયાર છે. તેને ચા,પાપડ અને માખણ સાથે સર્વ કરેલ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12635137









ટિપ્પણીઓ (6)