પાત્રા ચાટ (patra recipe in gujarati)

Sagreeka Dattani @cook_21698860
પાત્રા ચાટ (patra recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં ચણાનો લોટ લ્યો. તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરો. તેમાં પાણી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો.
- 2
અળવીના પાન લિઓ. હવે તેના પર ચણા ના લોટ નું મિશ્રણ લગાડો. હવે તેને ડબલ બોઈલર ઉપર પકાવવા માટે રાખી દો.
- 3
હવે તે પાકી ગયા છે. હવે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. હવે તેના પીસ કરી લો. વઘાર માટે તેલ મૂકો. તેમાં રાઈ, હિંગ અને તલ ઉમેરો. હવે તે તેલના વઘારને પાત્રા ઉપર રેડી દો.
- 4
હવે બેય પાત્રા વચ્ચે ગ્રીન ચટણી લગાડી તેને સર્વે કરો. તૈયાર છે પાત્રા ચાટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12642131















ટિપ્પણીઓ (13)