મસાલા પૂરી(Masala Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો, ચણા નો લોટ અને રવો લો. 2-3 વખત તેને ચારી લો.
- 2
હવે તેમાં મરી પાઉડર, મીઠું, મૌન નું તેલ ઉમેરી મિક્સ કરો.
- 3
હવે ગરમ પાણી થી લોટ બાંધી લો. તેને 30 મિન્ટ માટે રેવા દો.
- 4
હવે તેના લુવા વારી નાની પૂરી વણી લો. એક લોયા માં તેલ ગરમ કરો અને ગરમ થઈ ગયા બાદ તેમાં પૂરી ઉમેરી તરી લો. બને સાઇડ સરખી તરી લો.
- 5
તૈયાર છે મૈંદા ની પૂરી.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12642441
















ટિપ્પણીઓ (4)