સુખડી(Sukhdi Recipe in Gujarati)

Sheetal Doshi
Sheetal Doshi @cook_25742503
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યકિત માટે
  1. ૧ વાટકીઘઉં નો લોટ
  2. અડઘો વાટકો ધી
  3. અડધો વાટકો ગોળ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કડાઈમાં ગેસ પર ધી ગરમ મૂકો. ગરમ થાય પછી લોટ નાખો અને પછી લોટ ને શેકો. સુકાઇ જાય પછી સુગંધ આવે એટલે ગેસ બંધ કરી દો. અને પછી સુધારેલ ગોળ નાખી ચલાવો. અને પછી થાળીમાં પાથરી દો. અને ઉપરથી બદામ સુધારેલ કતરી પાથરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Doshi
Sheetal Doshi @cook_25742503
પર

Similar Recipes