ખાખરા પુરી (Khakhra Puri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ લઈ તેમાં બધા મસાલા નાખી કઠણ લોટ બાંધી લો.
- 2
પછી તેને 1/2કલાક રાખી પછી તેને બરાબર મસળી લેવું, ને તેના નાના લુવા કરી લેવા.
- 3
પછી તેને એકદમ પાતળી પુરી વણી તેની વચ્ચે વેલણથી કાણા પાડી તેને પેપર પર 15મિનિટ સુકવી લેવી, સુકાઈ જાય પછી તેને ગરમ તેલમાં ગુલાબી રંગની તળી લેવી, પછી એર ટાઈટ ડબ્બામાં ભરી દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12654407









ટિપ્પણીઓ