મસાલા ખાખરા (Masala Khakhra recipe in Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં લોટ લઇ તેમાં બધા મસાલા નાખી લોટ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે થોડીવાર રેસ્ટ આપો પછી લોટમાંથી લુઓ લઇ અટામણ લઇ પાતળું વણી લો અને તવી પર શેકી લો કટકા વળે દબાવીને શેકી લો કડક થઇ જાય એટલે પ્લેટમાં લઇ સર્વ કરો ઉપર મસાલો લગાવો હોય તો લગાવી સકાય મને સાદા પસંદ છે તો મેં....
Similar Recipes
-
-
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
-
-
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
-
મસાલા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujarati સવારના નાસ્તો હોય કે પછી પ્રવાસ માં સાથ લઈ જવા માટે સુકા નાસ્તા, દરેક ગુજરાતી ખાખરા ચોકક્સ પસંદ કરે છે. ખાખરા માં અલગ અલગ ફ્લેવર ના પણ બનાવી શકાય છે. જેમ કે જીરા, પાણીપુરી, આચારી, મંચુરિયન ફ્લેવર પણ. તમે તમારી ઇચ્છા અનુસાર ફેરફાર કરી શકો. આજે મે લેફટઓવર થેપલાં માંથી ખાખરા બનાવ્યા છે. આશા છે કે આપને ચોકક્સ પસંદ આવશે. Jigna Vaghela -
-
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#KC#KHAKRARECIPECHALLNGE Sheetu Khandwala -
મુંગ મસાલા ખાખરા (Moong Beans Masala Khakhra Recipe in Gujarati)
#KC#ખાખરા_રેસિપી_ચેલેન્જ#Cookpadgujarati ખાખરા અને ગુજરાતી, એ બંને એક બીજા વિના અધૂરા છે એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. જો કે હવે ગુજરાતી સિવાય પણ ખાખરા પ્રેમ વધ્યો છે. આ કડક અને કુરમુરા ખાખરા diet કરનારા ના પણ પ્રિય છે. વર્ષો પહેલા થોડા પ્રકાર ના ખાખરા બનતા હતા અને વેચાતા હતા પરંતુ આજકાલ તો ખાખરા માં જે ફ્લેવર્સ માંગો એ ઉપલબ્ધ છે. આજે હું આપની સાથે મગ ના ખાખરા ની રેસીપી લઈને આવી છું. આ ખાખરા એકદમ સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. આ ખાખરા ને વધારે સ્વાદિસ્ટ બનાવવા માટે મેં એની સાથે સ્પેશિયલ ખાખરા મસાલો પણ બનાવ્યો છે. આ મસાલો ખાખરા સિવાય તળેલી રોટલી, કડક પૂરી, ચાટ પૂરી કે પરાઠા ના સ્ટફિંગ માં પણ ઉપયોગ કરી સકાય છે. Daxa Parmar -
-
-
મેથી મસાલા ખાખરા (methi masala khakhra Recipe in Gujarati)
#GA4#week2#fenugreekઆમાં મેં કસૂરી મેથી લીધી છે પણ લીલી મેથી પણ લઈ શકાય છે અને એકદમ બહાર જેવા જ ખાખરા થાય છે એક વાર ઘરે જરૂર ટ્રાય કરજો એકદમ હેલ્ધી અને ટેસ્ટી થાય છે Vandana Dhiren Solanki -
મેથી મસાલા ખાખરા(methi masala khakhra recipe in Gujarati)
#KC સવારે ચા સાથે ખાખરા ખવાતાં હોય છે.બધા નાં ફેવરીટ ખાખરા લાંબો સમય સુધી ટકે તેવાં બનાવ્યાં છે.જે કાગળ જેવાં પતલાં બને છે.મહિનાઓ સુધી સારા રહે છે. Bina Mithani -
-
ઘઉં બાજરા ના મસાલા ખાખરા (Wheat Bajra Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindiaKhakhra recepe Vaishaliben Rathod -
-
-
-
-
-
મસાલા વાળા ખાખરા (Masala Khakhra Recipe In Gujarati)
#KC#cookpadindia#CookpadgujaratiPost 2મસાલાવાળા ખાખરા Ketki Dave -
કસુરી મેથી મસાલા ખાખરા(Kasuri methi masala khakhra recipe in Gujarati)
#GA4 #Week12મેં નાસ્તામાં મસાલા ખાખરા બનાવ્યા છે. ચા જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
-
મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
#MBR7#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12654284
ટિપ્પણીઓ