વોટરમેલન જ્યુસ અને વોટરમેલન રુહફઝા શરબત

#સમર
#goldenapron3
#week18
#post4
#ફ્રેસ વોટરમેલન જૂસ અને વોટરમેલન રુહફઝા ( Fresh watermelon juice & watermelon Roohafza Sharbat recipe in Gujarati )
વોટરમેલન જ્યુસ અને વોટરમેલન રુહફઝા શરબત
#સમર
#goldenapron3
#week18
#post4
#ફ્રેસ વોટરમેલન જૂસ અને વોટરમેલન રુહફઝા ( Fresh watermelon juice & watermelon Roohafza Sharbat recipe in Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફ્રેસ વોટરમેલન જુસ બનાવા માટે એક મિક્સર જાર લો. હવે આમા તડબૂચ ના ટુકડા, ફુડિનો, લીંબુ રસ, કાળા મરી પાવડર, ખાંડ, કાળા મીઠું અને બરફ ના ટુકડા ઉમેરો કરી બધુ મિક્સર મા પીસી લો.
- 2
લો હવે તૈયાર છે ફ્રેસ વોટરમેલન જૂસ.હવે આ જૂસ ને એક ગ્લાસ ટ્રાન્સફર કરો. આને ગાર્નિસ કર્વા ઉપર થી ફૂડિનો ના પાન ને તરબૂચ ના એક તુક્ડા ને લીંબુ કાતરી થી સુશોભિત કરો.
- 3
હવે વોટરમેલન રુહફઝા શરબત બનાવિશુ. ઈની માટે એક ગ્લાસ લો. આમા બરફ નુ છીન ઉમેરો. ત્યારબાદ આમા રુહાફઝા પ્રવાહી, તડબૂચ ના નાના નાના ટુકડા ને ઠંડી પાણી મા ઉમેરો ને બરાબર હલાવો.
- 4
લો હવે તૈયાર છે વોટરમેલન રૂહફઝા શરબત. આ શરબત ને સુશોભન માટે ગ્લાસ મા લીંબુનો ટુકડો ને તરબૂચ ના ટુકડો લગાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
-
દાડમ લેમન જ્યુસ(dadam lemon juice recipe in Gujarati)
#goldenapron3# kidsPomegranate lemon juice recipe in Gujarati Ena Joshi -
રોઝ લસ્સી અને ચોકલેટ લસ્સી(rose & Chocolate Lassi recipe in Gujarati)
#સમર#goldenapron3#week18#post3 Daxa Parmar -
રોઝ ફાલુદા શરબત (Rose faluda Recipe In gujarati)
Roz faluda sharbat recipe in Gujarati# golden apron૩ Ena Joshi -
-
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
-
વોટરમેલન જ્યુસ
ગરમી મા વોટરમેલન નુ જ્યુસ પીવુ હેલ્થ માટે સારુ . નાના મોટા બધા ને નેચરલ ફ્રુટ જ્યુસ ભાવતા જ હોય છે . તો આજે મે વોટરમેલન જ્યુસ બનાવ્યુ . Sonal Modha -
ગ્રેફ્રુટ એન્ડ વોટરમેલન જ્યુસ
ફ્રેશ ફ્રુટ ના જ્યુસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . ગરમીની સિઝનમા ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે . તો આજે મેં ગ્રે ફ્રુટ એન્ડ વોટરમેલન નું જ્યુસ બનાવ્યું છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
વોટરમેલન હલવો (Watermelon Peel Halwa recipe in Gujarati)
#માઇઇબુકPost4#Watermelon_Peel_Halwa આ તરબૂચ ના હલવો તરબૂચ ની છાલ માથી બનાવામા આાવ્યો છે. જે સ્વાદ મા થોડૂક જ ક્રેંચી અને નરમ છે. એનો સ્વાદ એકડમ ગાજર ના હલવા જેવો જ સ્વાદિષ્ટ અને સ્વીટ છે. Daxa Parmar -
-
લીલી દ્રાક્ષ નું શરબત (green grapes juice recipe in gujarati)
#goldenapron3#week16#sharbat Bijal Preyas Desai -
-
-
-
વોટરમેલન મોઇતો (Watermelon mojito Recipe in Gujarati)
ગરમીની સિઝનમાં ઠંડુ પીણુ પીવાની ખુબ ઈચ્છા થતી હોય છે. તેમાં પણ ફ્રુટના જ્યૂસ પીવાની તો કંઈક અલગ જ મજા આવે છે. ફ્રુટ જ્યુસ પણ નહીં અને શરબત પણ નહીં તેવી એક રેસીપી મોઇતો મે આજે બનાવ્યો છે. વોટરમેલન, ફુદીનો, લીંબુનો રસ, મીઠું, મરી અને ઠંડો ઠંડો બરફ ઉમેરીને એક ટેસ્ટી ડ્રિંક તૈયાર થાય છે. તો ચાલો વોટરમેલન મોઇતો બનાવીએ. Asmita Rupani -
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
#goldenapron3#week13 Anjana Sheladiya -
-
વોટરમેલન જ્યુસ
ગરમીની સીઝનમાં ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે છે. અત્યારે ઉનાળામાં તરબૂચ સરસ આવતા હોય છે .તો આજે મેં વોટરમેલનનું જ્યુસ બનાવ્યું. જે આપણને હોટેલમાં વેલકમ ડ્રીંક્સ તરીકે અથવા લગ્ન પ્રસંગે પણ વેલકમ ડ્રીન્કસ તરીકે સર્વ કરવામાં આવે છે. વોટરમેલન જ્યુસ ટેસ્ટમાં એકદમ સરસ હોય છે અને હેલ્થ માટે પણ સારું. Sonal Modha -
શીષક:: કેસર શરબત
#cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #saffron #fennelseeds #sharbat Bela Doshi -
-
કેરાલા સ્ટાઇલ લેમન જ્યુસ (Kerala style lemon juice Recipe In Gujarati)
Lemon juice recipe in tamil#સાઉથ Rekha Ramchandani -
ઓરિઓ બિસ્કીટ ચોકલેટ કેક (Oreo Biscuit chocolate cake recipe in Gujarati)
#સમર#goldenaproan3#week17#પોસ્ટ1 Daxa Parmar -
-
-
વોટરમેલન શરબત(water melon sarbat recipe in gujarati)
ગરમીમાં ઠંડુ ખાવાનું મન થાય એટલે આ ઝટપટ શરબત બનાવી શકાય.#માઇઇબુક#પોસ્ટ 32 Rekha Vijay Butani
More Recipes
ટિપ્પણીઓ