કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ મેક્રોની પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ મેક્રોની પરાઠા

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

# રોટીસ
આ પરાઠા નું સ્ટફિંગ મેં પાસ્તા નું બનાવ્યુ છે.અને બોજ મસ્ત લાગે છે.અને બીજું કે ફટાફટ બની જાય અને નાના બાળકો માટે એક નવીજ વાનગી ખાવા મળે.અને બધા ને ભાવે તેવી રેસિપી છે.તમે પણ ટ્રાય કરજો.

# રોટીસ
આ પરાઠા નું સ્ટફિંગ મેં પાસ્તા નું બનાવ્યુ છે.અને બોજ મસ્ત લાગે છે.અને બીજું કે ફટાફટ બની જાય અને નાના બાળકો માટે એક નવીજ વાનગી ખાવા મળે.અને બધા ને ભાવે તેવી રેસિપી છે.તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો

સ્ટફ મેક્રોની પરાઠા

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886

# રોટીસ
આ પરાઠા નું સ્ટફિંગ મેં પાસ્તા નું બનાવ્યુ છે.અને બોજ મસ્ત લાગે છે.અને બીજું કે ફટાફટ બની જાય અને નાના બાળકો માટે એક નવીજ વાનગી ખાવા મળે.અને બધા ને ભાવે તેવી રેસિપી છે.તમે પણ ટ્રાય કરજો.

# રોટીસ
આ પરાઠા નું સ્ટફિંગ મેં પાસ્તા નું બનાવ્યુ છે.અને બોજ મસ્ત લાગે છે.અને બીજું કે ફટાફટ બની જાય અને નાના બાળકો માટે એક નવીજ વાનગી ખાવા મળે.અને બધા ને ભાવે તેવી રેસિપી છે.તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ પાસ્તા
  • રેડ ગ્રેવી:-
  • ૨ નંગકાંદા
  • ૨ નંગટામેટા
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીલીલું મરચું
  • ૧ ચમચીધાણા જીરું
  • ૧ ચમચીમેગી મસાલો
  • ૧ ચમચીમરી નો ભૂકો
  • ૧ ચમચીરેડ ચીલી સોસ
  • વિનેગર થોડું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • થોડાધાણા
  • વાઇટ ગ્રેવી:-
  • ૨ ચમચીઘી
  • ૨ ચમચીમેંદો
  • ૧ કપદૂધ
  • ૧ ચમચીમરી નો ભૂકો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લોટ બાંધવા:-
  • ૧ચમચો ઘઉં નો લોટ
  • ૧ચમચો મેંદો
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ ૫ પળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ બાંધી લો.

  2. 2

    ત્યાર બાદ એક તપેલી માં પાસ્તા ને બાફવા માટે મૂકી દો.પછી કાંદા અને ટામેટા ની ગ્રેવી બનાવી દો.

    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેલ બટર લય તેમાં હિંગ અને હળદર એડ કરી તેમાં ગ્રેવી એડ કરી દો ત્યાર બાદ તેમાં મસાલા કરી દો.

    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ બીજી પેન માં બટર લય તેમાં મેંદો સાંતળી લો.

    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ તેમાં બબલ્સ આવવા લાગે એટલે દૂધ એડ કરીબરાબર હલાવો.પછી તેમાં મીઠું અને મરી એડ કરો.

    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ વાઈટ ગ્રેવી એડ કરી મિક્સ કરી છેલ્લે તેમાં ધાણા અને મૅયોનીઝ એડ કરી પાસ્તા એડ કરી મિક્સ કરો.

    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર બાદ પાસ્તા મિક્સ કરી રોટલી વણી લો.અને તેના પર થોડા કાપા પાડી કાચી પાકી સેકી લો.

    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યાર વાળ રોટલી ઉપર ટોમેટો કેચઅપ મૅયોનીઝ અને મરી નો ભૂકો એડ કરી લગાવી દો.પછી પાસ્તા મૂકી થોડો ચીલી કેચઅપ લગાવી એક સાઈડ વાળી લો.

    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ8ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યાર બાદ તવી ઉપર બટર લગાવી બને બાજુ સેકી લો.પછી સવ કરો.

    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ9ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ9ફોટો
    સ્ટફ મેક્રોની પરાઠા રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
પર May 25, 2020 13:10

ટિપ્પણીઓ (4)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
May 26, 2020 17:46
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીમી મેંગો ડિલાઇટ આઈસક્રીમ
  2. મૌગલાઈ પરાઠા ચીલ્લા
  3. મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
  4. ફજેતો (Fajeto Recipe In Gujarati)
  5. ઢોસા નું ખીરૂ (dhosa batter recipe in gujarati)
  1. કેરી નો મુરબ્બો
  2. બ્રેડ કૂલચા(Bread kulcha recipe in gujarati)
  3. મોતીચુર લડુ(Motichur Ladoo recipe in Gujarati)
  4. તરબૂચ નો હલવો(watermelon halwa recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12659923
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close