મેંગો હલવો (Mango Halwa Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેસર કેરી નું પલ્પ કાઢી લેવાનું
- 2
તેમાં ખાંડ અને કસ્ટર્ડ પાવર ઉમેરવા નું અને ૨ કપ પાણી ઉમેરવા નું
- 3
તેને બ્લેન્ડર ની મદદ થી બ્લેન્ડ કરવા નું
- 4
ત્યાર બાદ તેની સ્મૂથ પેસ્ટ ને કડાઈ માં એડ કરી ને ૧૨-૧૫ મિનિટ સુધી હલાવતા રેવા નું છે, વચ્ચે વચ્ચે ૧-૧ ચમચી કરી ને ૪ વખત ઘી એડ કરવા નું છે.
- 5
હલવો કડાઈ છોડે ત્યાર બાદ ડ્રાય ફ્રૂટ એડ કરવા ના.
- 6
પછી એક કન્ટેનર ને ઘી થી ગ્રીસ કરી હલવો તેમાં એડ કરી દેવા નો, ત્યાર બાદ તેને ૨ કલાક જમવા માટે બહાર મૂકી દેવા નો.
- 7
૨ કલાક પછી હલવો ને પ્લેટ માં કાઢી લેવા નો, પછી તેના ટુકડા કરી લેવા ના.
- 8
પછી હલવો સર્વ કરવા માટે રેડી થયી જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12661582




ટિપ્પણીઓ (4)