કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#GA4
#week12
#besan
બેસન થી ઘણી વાનગી ઓ આપણે બનાવીએ છીએ,ખમણ,ખાન્ડવી, ઢોકળા,ગાઠીયા,મોહનથાળ, ભજીયા,... આજે મે વણેલા ગાઠીયા ટ્રાય કર્યા છે .

#GA4
#week12
#besan
બેસન થી ઘણી વાનગી ઓ આપણે બનાવીએ છીએ,ખમણ,ખાન્ડવી, ઢોકળા,ગાઠીયા,મોહનથાળ, ભજીયા,... આજે મે વણેલા ગાઠીયા ટ્રાય કર્યા છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
6 વ્યક્તિ માટે
  • 250ગ્રામ ચનાનો લોટ
  • 1/2ટીસ્પુન સોડા
  • 1સ્પુન લાલમરચુ પાવડર
  • 1/2સ્પૂન ગરમ મસાલો
  • 1/2સ્પુન હળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1સ્પુન સંચળ
  • 1ટી.સ્પુન હીન્ગ
  • ચપટીઅજમો
  • 1/2સ્પુન મરીપાવડર
  • તેલ મોણ માટે
  • તેલ તળવા માટે
  • તળૈલા મરચા,ડુંગળી સર્વ કરવા માટે
  • ટોટલ 1 સ્પુન સંચળ,મરચું મીઠું ઉપર થી છાટવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ચણા ના લોટ મા સોડા,મીઠું, મરચુ હળદર,મરી,સંચળ,ગરમમસાલો,હીન્ગ,,તેલ બધુ મીકસ કરો અને લોટ બાન્ધો 1 કલાક રેસ્ટ આપો.

    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગાઠીયા હાથ થી વણી અને તેલ ગરમ કરી ધીમી આન્ચ પર તળી લો.

    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ઉપરથી મરચુ,મીઠું,સંચળ છાન્ટો.અને તળેલા મરચા ડુંગળી સાથે સર્વ કરો.

    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે વણેલા ગાઠીયા જેને 1 મહીના થી વધારે સ્ટોર કરી શકાય, અને પરાઠા,થેપલા સાથે સર્વ કરી શકાય.

    વણેલા મસાલા ગાઠીયા (Masala gathiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર December 06, 2020 05:36
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. મૈસુર રસમ (Mysore Rasam Recipe in Gujarati)
  2. માંડવી બટેટા સાબુદાણાનું ફરાળ(Sabudana khichdi recipe in Gujarati)
  3. જૈન કાજુ કરી(Jain kaju curry recipe in Gujarati)
  4. આમળાં કટકી(Amla katki recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12665963
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close