ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)

#Cookpadturns4
આ એક પાનખર મા બનાવામાં આવતી સ્વાદિષ્ટ અને તેજાના વાળી એપ્પલ ની ચા ની રેસીપી છે. બનાવવામાં મા સરળ અને આખુ ઘર મહેક થી ભરી દે. શિયાળા મા કોઈ પણ પાર્ટી મા વેલકમ ડ્રિન્ક તરીકે રાખી શકાયઃ.
ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
#Cookpadturns4
આ એક પાનખર મા બનાવામાં આવતી સ્વાદિષ્ટ અને તેજાના વાળી એપ્પલ ની ચા ની રેસીપી છે. બનાવવામાં મા સરળ અને આખુ ઘર મહેક થી ભરી દે. શિયાળા મા કોઈ પણ પાર્ટી મા વેલકમ ડ્રિન્ક તરીકે રાખી શકાયઃ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસ પેન મા પાણી તેજાનો નાખી 3-4 મિનિત ઉકાળી લો.
- 2
હવે ગેસ બંધ કરી એમાં ટી બેગ નાખી 3-4 મિનિટ સ્ટીપ થવા દો.
- 3
હવે ટી બેગ કાઢી એપ્પલ સાઇડર ઉમેરી એપ્પલ જ્યુસ ઉમેરી ફરી ગેસ પર મૂકી ગરમ કરી લો.
- 4
સેરવિંગ ગ્લાસ મા એપ્પલ ની ચીરી અને એક એક ચમચી મધ નાખો.. બનાવેલી ચા રેડી હલાવી તરત સર્વ કરો.
- 5
તૈયાર છે એપ્પલ સ્પાઈસ્ડ ટી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઈનેપલ સ્પાઇસ ટી (Pineapple tea in gujrati)
#ટીકોફીવીક એન્ડ ટી કોફી ચેલેન્જ ના ભાગરૂપે મેં બનાવી છે ફ્રૂટ ફ્લેવર ની મસાલા વાળી ચા. આ ચા માં મે ભારતીય મસાલા અને પાઈનેપલ જ્યુસ નો ઉપયોગ કર્યો છે. મે અહીંયા ચા ને ઠંડી કરીને સર્વ કરી છે તમે ચાહો તો તેને ગરમાગરમ પણ સર્વ કરી શકો છો. સરળ અને સ્વાદિષ્ટ ચા નો આનંદ લો આ લોક ડાઉન ના સમયમાં. Anjali Kataria Paradva -
ફ્રેશ મીન્ટ ટી (Fresh Mint Tea Recipe in Gujarati)
ઈમ્યૂનિટી વધારવા આર્યુવેદ માં રોજ ચા ને બદલે આ પીવાનું કહે છે, બનાવામાં સરળ અને કોઈ નુકશાન નહી#immunity Bina Talati -
એપ્પલ કોકો મિલ્કશેઇક (Apple Coco Milkshake Recipe In Gujarati)
#GA4 #Week4 આ મિલ્કશેઇક એવું છે કે જે તમે ડાયટિંગ કરતા હોઈ કે તમારા ઘર માં કોઈ ને ડાયાબિટિક હોઈ તો એને પણ આપી શકો છો. charmi jobanputra -
વોટરમેલન આઈસ ટી (Watermelon Ice Tea recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad આઈસ ટી ઘણી બધી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે. સામાન્ય રીતે આઈસ ટી ગ્રીન ટી, લેમન અને હની માંથી બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ફ્લેવર વાળી આઈસ ટી પણ ખૂબ જ સરસ લાગે છે ઓરેન્જ, પાઈનેપલ, મેંગો, પીચ, કોકમ કે વોટરમેલન ફ્લેવરની આઈસ ટી બનાવવી પણ ખુબ જ સરળ છે. ફ્રુટ અને ટી ની ફ્લેવર સાથે મળીને એક ખૂબ જ સરસ રિફ્રેશિંગ ડ્રીંક તૈયાર થાય છે. આઈસ ટી એકદમ ચિલ્ડ સર્વ કરવામાં આવે તો તે વધુ સારી લાગે છે. Asmita Rupani -
ગોલ્ડન ટી (Golden Tea Recipe In Gujarati)
#ImmunityTurmeric defenceઆયુર્વેદમાં હળદરને ઉત્તમ કફઘ્ન કહી છે. શ્વાસનળીઓ અને નાકની અંદરની શ્લેષ્મ-ચીકણી ત્વચામાંથી વધારે પડતો શ્લેષ્મ-કફ સ્રવે છે ત્યારે મધ સાથે હળદર લેવાથી આ શ્લેષ્મ ત્વચા રુક્ષ બને છે. એટલે કફનો સ્રાવ ઓછો થાય છે. Bhumi Parikh -
-
-
એપલ સીનેમન ટી (Apple Cinnamon Tea Recipe In Gujarati)
આજકાલ સુપર માર્કેટમાં ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવરની હર્બલ ટી મળતી હોય છે . તો હું પણ એ હર્બલ ટી બેગ નું બોક્સ લાવી અને આજે મેં તેમાંથી એપલ સિનેમન ફ્લેવર ટી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ છે. હર્બલ tea weight loss કરવામા હેલ્પફૂલ થાય છે . Sonal Modha -
બટરફ્લાય પી ટી લાટે.(Butterfly pea Tea Latte)
#mrPost 3 કુદરતે આપણને અમૂલ્ય ફૂલછોડ ભેટ આપ્યા છે.તેમાનુ એક ફૂલ અપરાજિતા, શંખપુષ્પી છે.English માં તેને Butterfly pea Flower કહે છે. મે તેનો ઉપયોગ કરી બ્લ્યુ ટી બનાવી છે.મુખ્યત્વે સાઉથ ઈસ્ટ એશિયા માં બ્લ્યુ ટી કોમન છે. બ્લ્યુ ટી દેખાય સુંદર છે તે ઉપરાંત તેના ફાયદા પણ ઘણા છે.યાદશક્તિ વધારવા માં મદદરૂપ,વજન કાબુ માં રાખે,સટ્રેસ ઘટાડે,અનિદ્રા માં ઉપયોગી અને ચામડીના રોગ માં ઉપયોગી જેવા અનેક ફાયદા છે. મે મારા ઘરે ફૂલ ની વેલ છે માટે ફ્રેશ ફૂલ નો ઉપયોગ કરી બ્લ્યુ ટી અને બ્લ્યુ આઈસ કયૂબ બનાવ્યા છે. Bhavna Desai -
લેમન હની ટી
#ટીકોફીટી નામ સાંભળતા જ બસ મન પ્રફુલ્લિત થઇજાય પણ અહીં મેં દૂધ વળી કડક ને મીઠ્ઠી ચાય નથી બનાવી અત્યારે ના જનરેશન મા ગ્રીન ટી બ્લેક ટી બ્લેક કોફી હબ્સ ટી વગેરે ઘણી જાતની ટી કોફી પીવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને તે હેલ્થ માટે સારું પણ છે તો આજે મેં પણ લેમન હની ટી બનાવની કોશિષ કરી છે તો તેની રીત પણ જોઈ લો Usha Bhatt -
કોકોનટ વોટર આઈસ્ડ ગ્રીન ટી (Coconut tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ6ગ્રીન ટી અને નારિયેળ પાણી ના કોમ્બીનેશન વાળી ચ સ્વાદ મા પણ જોરદાર લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે. તમારા મગજ અને શરીર બંને માટે અસરકારક આ ચા શરીર ને હાઇડ્રેટ રાખવા મા અને તાજગી સાભાર રાખવા મા મદદ કરે છે. એન્ટિઓક્સિડન્ટ ane મીનેરલ્સ થી ભરપૂર આ ચા કૅન્સર સામે લડવા મા પણ મદદ કરે છે. ઉપરાંત આમાં ખાસ્સી કેલરી પણ નથી હોતી. Khyati Dhaval Chauhan -
સ્ટ્રોબેરી એન્ડ વેનીલા ટી (Strawberry and Vanilla Tea Recipe In Gujarati)
Tea time☕️હર્બલ tea વેટ લોસ કરવા માટે ખૂબ જ હેલ્પફૂલ છે. તો tea લવર ને જયારે ચા પીવાનું મન થાય ત્યારે આ હર્બલ ચા પી શકે છે. સુપર માર્કેટમાં ડિફરન્ટ ડિફરન્ટ ફ્લેવરની હર્બલ ચા મળતી હોય છે. તો એમાની એક આજે મેં સ્ટ્રોબેરી એન્ડ વેનીલા ફલેવર ની ચા બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
હર્બલ ટી (Herbal tea recipe in Gujarati)
#GA4#week15#herbal#herbaltea મે આજે એક સરસ મજાની અને હેલ્ધી એવી હર્બલ ટી બનાવી છે. હર્બલ ટી એક બેસ્ટ એન્ટીઓક્સીડંટ તરીકે વર્ક કરે છે. વજન ઘટાડવા માટે પણ હર્બલ ટી ઘણી ફાયદાકારક સાબીન થાય છે. હર્બલ ટી રેલ્યુલર પીવાથી આપણી સ્કીન અને હેર સારા-હેલ્ધી રહે છે. Asmita Rupani -
હર્બલ ટી(herbal tea Recipe in Gujarati)
#GA4 #Week15 ઇમ્યુનીટી વધારવા રોજ સવારે હર્બલ ટી પીવો. ફક્ત ઇમ્યુનીટી જ નહીં, વેહ્ટ લોસ માં પણ ખૂબ જ ગુણકારી થશે. Krutika Jadeja -
ડાલગોના ટી(Dalgona tea recipe in gujrati)
બધા અ દલ્ગોના કોફી બનવી તો મે એક અલગ પ્રકાર ની સ્વાદિષ્ટ દલ્ગોના ટી બનવી.આપણે રહ્યા ઇન્ડિયન્સ અને ઇન્ડિયા મા કોફી કરતા ચા ના લવર્સ વધારે હોઇ છે. #ટીકોફી Vishwa Shah -
પોમોગ્રેનેટ સ્પાઈસ્ડ ટી (pomegranate tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ4આ ચા ના તો જેટલાં ગુણ ગાઓ એટલે ઓછા છે. દાડમ પોતે અનેક ખૂબીઓ થી ભરેલું ફળ છે. અનેક પ્રકાર ના એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ તે ધરાવે છે. શરીર ની લગભગ બધી જ સમસ્યા મા તે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રિતે મદદરૂપ નીવડે છે. ઉપરાંત જોડાયેલા મસાલા આ ચા ને હજુ અજોડ બનાવે છે. પિમ્પલ અને એન્ટી એજિંગ માટે ખુબ જાણીતી છે આ ચા. ડ્રાય સ્કિન, ઓઈલી સ્કિન, ડેન્ટલ કેર, એનિમિયા, ડાયાબિટીસ, સોર થ્રોટ, ઓવર ઈટિંગ, પેટ ની સમસ્યા, ગર્ભ ધારણ ની સમસ્યા, હાડકા ની સમસ્યા, વંધ્યત્વ ની સમસ્યા રોગપ્રતિકારક્તા ઓછી હોવી આ બધી સમસ્યા ઓ મા આ ચા કારગર નીવડે છે. Khyati Dhaval Chauhan -
-
ગ્રીન ટી(Green Tea Recipe in Gujarati) ☕
#GA4 #Week15હર્બલ ગ્રીન ટી પીવાના અનેક ફાયદાઓ વિશે સૌ કોઈ જાણે છે,પણ સાથે સાથે જો તેમાં સેફ્રોન એટલે કે કેસર ઉમેરવામાં આવે તો "ચા" રોયલ તો બની જાયજ છે... સાથે સાથે તેનું નિયમીત સેવન કરવાના અનેક હેલ્થ બેનિફિટ પણ છે. જેવાકે...-સેફ્રોન ટી પીવાથી ડિપ્રેસન દૂર કરી શકાય છે.કેમ કે સેફ્રોન એ મૂડ બુસ્ટીંગ પ્રોપટી છે.તેના કારણે વ્યક્તિ હંમેશા આનંદિત રહે છે.તણાવને સારી રીતે હેન્ડલ કરી શકે છે.-આ ઉપરાંત સેફ્રોન હ્રદય માટે ખુબજ ગુણકારી છે.-યાદદાસ્ત વધારવા માટે પણ ખૂબ મદદરૂપ છે.-આ ઉપરાંત ખાસ કરીને સ્ત્રીઓ એ સેફ્રોન ટી નું સેવન જરૂર કરવું જોઈએ.કેમ કે તેઓ ને દર મહિને થતા શારીરિક બદલાવોના કારણે મૂડ પર થતી પ્રતિકૂળ અસરોથી બચી શકાય છે. અને ઘણી રાહત રહે છે.આ માટે વિદેશો માં ઘણા સર્વે પણ થયા છે જેમાં એ તારણ આવ્યું છે કે...20થી 45 વર્ષ ની વચ્ચે આવતી દરેક સ્ત્રીઓ એ 15 mg15મિલીગ્રામ સેફ્રોન બેવાર દિવસ દરમ્યાન અવશ્ય લેવું જોઈએ .તો ચાલો સેફ્રોન હર્બલ ગ્રીન ટી બનાવવાની રીત જોઈશું . NIRAV CHOTALIA -
-
ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
#MRC વરસાદ ના ઠંડા મોસમ મા ગરમ પીણુ મળી જાય...એય પાછું હેલ્ધી એવી ગ્રીન ટી ....એનાથી રુડુ બીજી શું? Rinku Patel -
સ્ટ્રોબેરી એન્ડ વેનીલા આઈસ ટી (Strawberry Vanilla Ice Tea Recipe In Gujarati)
#SRJ : સ્ટ્રોબેરી એન્ડ વેનીલા આઈસ ટીગરમી ની સિઝન માં ઠંડી ઠંડી આઈસ ટી પીવાની મજા આવે. આઈસ ટી નાના મોટા બધા ને ભાવતી હોય છે. એમાં જો અલગ અલગ ફ્લેવર વાળી હોય તો પીવાની મજા પડી જાય. Sonal Modha -
જેગરી ટી -(Jeggary Tea Recipe In Gujarati)
#GA4 #Week15 #Jeggeryમિત્રો ચા તો લગભગ બધાના ઘરે બનતી જ હશે . અરે! દિવસની શરૂઆત જ ચા થી થતી હોય છે . પણ ચા મા ખાંડ નો ઉપયોગ કરવામા આવતો હોય છે. પણ તમે ક્યારેય ગોળ વાળી ચા પીધી છે? ના ,તો હવે આ ચા ટા્ય કરજો .ખાંડ કરતા ગોળ સારો.સવાદ મા કંઈ ખબર નથી પડતી ગોળ નાંખી ને બનાવી જોજો.અને મને કહેવાનુ ભૂલતા નહી કે ગોળવાળી ચા તમને કેવી લાગી?Apeksha Shah(Jain Recipes)
-
ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ5હળદર અને આદુ બંને ના ગુણ વિશે આપણે સૌ જાણકાર જ છીએ. બંને એની એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી માટે જાણીતા છે. ઉપરાંત આ ચા પેટ ની તકલીફો, પેટ ના ચાંદા, રોગપ્રતીકારકતા માટે ખુબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસ મનેજ કરવા મા અને બ્લડ સુગર મેન્ટેન કરવા મા પણ te મદદરૂપ થાય છે. PCOD નામ ની સ્ત્રીઓ ની સમસ્યા મા પણ તે અકસીર છે. Khyati Dhaval Chauhan -
હર્બલ ટી(Herbal tea recipe in gujarati)
#GA4#Week15#Herbalહર્બલ ટી સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી છે. જે શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તેમજ સ્ટ્રેસ દૂર કરવા માં પણ ઉપયોગી છે. આ હર્બલ ટી ઝડપ થી બની જશે. Shraddha Patel -
એપ્પલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
"એન એપ્પલ અ ડે ડોક્ટર કીપસ અવે"આ આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ પણ રોજ એક ને એક વસ્તુ ખાવા મળે તો બધા બોર થઈ જાય છે અને નાના બાળકો તો બિલકુલ ખાતા જ નથી, પણ કોઈ આપણને એપલ આવી રીતે આપે તો દરરોજ ખાવાનું મન થાય તો ચાલો આજે આપણે એપલની ચાર્ટ બનાવીએ જે નાનાથી મોટા બધાને જ ગમશે.#GA4#Apple Chaat#Week 6# ChaatMona Acharya
-
-
ઓરેન્જ ટી (orange tea)
#goldenapron3#week17#teaચા ના રસિયાઓ માટે પહેલા મેં લેમન હની આઈસ ટી અને તંદુરી ચા ની રેસિપી આપી હતી. આજે પણ એક અલગ જ ટેસ્ટ ની ઓરેન્જ ટી ની રેસિપી આપી છે.. ટેસ્ટી તો છેજ સાથે તાજગી થી ભરપૂર છે..એમાં તજ નો ટેસ્ટ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
કુલ્લડ વોલનટ ટી(walnuts tea recipe in Gujarati)
#walnuts શિયાળામાં મજા પડી જાય તેવી ચા...એકદમ યુનિક છે. બનાવવી ખૂબજ સરળ અને ટેસ્ટી બને છે. જેમાં અખરોટ નો ઉપયોગ કરીને બનાવી છે. અખરોટ માં મેલાટોટીન જે ઊંઘ સરસ લાવે છે અને ઓમેગા- 3 ફેટી એસીડ બ્લડ પ્રેશર ને સંતુલિત કરી ટેન્શન દૂર કરે છે.દરરોજ ડાયેટ માં લેવા જોઈએ. સવારે નાસ્તા માં અથવા સલાડ સાથે. વોલનટ માં ગુડફેટ હોય છે. તેનાં થી વજન વધતું નથી. Bina Mithani -
રોઝ બડ ટી (Rose tea in gujrati)
#ટીકોફી#પોસ્ટ1ગુલાબ એક સુંદર પુષ્પ હોવાની સાથે સાથે ઘણા ગુણધર્મો ધરાવે છે. એની ચા નો પ્રયોગ કરવા થી શરીર મા સારા બેક્ટેરિયા નો ગ્રોથ વધારી શકાય છે. કબજિયાત અને ડાયેરિયા ના ઘરગથ્થું ઈલાજ તરીકે એનો ઉપયોગ કરાતો આવ્યો છે. શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં અને મુત્રમાર્ગના રોગો દૂર કરવા તેનો ઉપયોગ થાય છે. બોડી ડિટોક્સ કરી શરીર ને તાજગી બક્ષે છે આ સરળ અને ગુણકારી ચા. આંખો ને ઠંડક આપે છે. Khyati Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ (9)