કાચી કેરીનું કુલર (Raw Mango cooler recipe in Gujarati)

Bansi Kotecha @cook_18005888
કાચી કેરીનું કુલર (Raw Mango cooler recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરીને ધોઈ તેની છાલ કાઢી અને તેને ખમણી લો. એક તપેલામાં પાણી લઈ તેમાં કાચી કેરી, ગોળ, વરીયાળી અને ફુદીનાને હાથેથી કટકા કરીને 1/2 કલાક માટે ફ્રીઝ માં પલાળી દો.
- 2
હવે શરબત ને ગાળી લો અને જે માવો બચે તેને મિક્સરમાં બારીક પીસી લો. હવે આ માવો અને શરબત ને મિક્સ કરી અને ફરીથી એકવાર ગાળી અને સર્વ કરો.
- 3
તો તૈયાર છે કાચી કેરીમાંથી ઠંડક આપનારું એક હેલ્ધી અને નેચરલ કુલર...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12678533











ટિપ્પણીઓ (5)