વ્હ।ઇટ ચોકોલેટ વીથ મેંગો સરપ્।ઇઝ
રાંધવાની સૂચનાઓ
- 1
પાકી કેરીને નાના નાના કટકા કરી ને કાપી લો પછી તેમાં ખાંડ નાખીને ચમચીથી હલાવો
- 2
ખાંડ જયા સુધી કેરી સાથે એકદમ ભળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો
- 3
પછી કેરી ના પીસ ને જૈણી વળે અથવા તો મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો અને કેરીનો પલ્પ તૈયાર કરો
- 4
ત્યારબાદ વ્હાઈટ ચોકલેટને ઓગાળીને તેનો બેટર તૈયાર કરો જો તમારી પાસે ઓવન હોય તો તેમાં તમે એક મિનિટ મૂકી શકો છો નહીં તો ગરમ પાણીની તપેલી ઉપર તમે ચોકલેટને ઓગાડી શકો છો
- 5
ચોકલેટના મોલ્ડમાં થોડી થોડી વાઈટ ચોકલેટ નાખી અને બધી બાજુ પાથરી દો પાંચ મિનિટ ફ્રીજર માં જમાવવા મૂકી દો
- 6
ચોકલેટ સેટ થઈ જાય એટલે તેને બહાર કાઢી અને તેમાં કેરીનું pulp જે તૈયાર કર્યું છે તે થોડું થોડું નાખો
- 7
ત્યારબાદ ઉપર વાઈટ ચોકલેટ પાથરી અને ડીપ ફ્રીઝરમાં દસ મિનિટ સેટ થવા દો તો આ રીતે તૈયાર છે ચોકલેટ વિથ મેંગો surprise
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
- વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
- લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
- નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
- કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12693923











ટિપ્પણીઓ (7)