બાલુશાહી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો લઇ તેમા ઘી મિક્સ કરીને તેમાં સોડા ઉમેરી લો
- 2
ત્યારબાદ તેમા દહીં મિક્સ કરી લો અને ઠંડા પાણીથી લોટ બાંધી લો
- 3
ત્યારબાદ તેના બોલ્સ વાળી ગરમ ઘી મા તળી લો
- 4
ત્યારબાદ ખાંડ ની ચાસણી બનાવી લો ૧ તારની ચાસણી બનાવી લો
- 5
અને ઇલાયચી પાવડર મિક્સ કરીને તેમાં બાલુશાહી ડુબાડી બહાર કાઢી
- 6
તેની ઉપર કાજુ બદામ કતરણ ભભરાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
- વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
- લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
- નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
- કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12695491
















ટિપ્પણીઓ