રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ લઈ તે ગરમ થાય એટલે તેમાં ઉપર નાં બધાં ખડા મસાલા નાખીને તેને ૫ મીનીટ માટે શેકી લો. મસાલા તતળે અને સુગંધ આવે એટલે મસાલો તૈયાર થઈ જશે. તે ઠરે એટલે તેને એક જાર માં લઇ અતકચરુ પીસી લેવું.
- 2
હવે એક કાથરોટ માં ઘઉં નો લોટ લઈ તેમાં પાલક, સમારેલું લીલું મરચું, ડુંગળી, લાલ મરચું પાવડર, ધાણાજીરું, હળદર, અજમો, ગરમ મસાલો, ચાટ મસાલો, અળસી નો મસાલો અને મીઠું ઉમેરી બરાબર બધું મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી લોટ બાંધી લો જરૂર પડે તો પાણી નાખવું. અળસી નો જે મસાલો બચે એ તમે ૧ મહિના સુધી એર ટાઇટ ડબ્બીમાં સ્ટોર કરી શકો છો.
- 3
હવે એક લૂઓ લઈ વટોળવા નો લોટ લઈ તેને પૂરીની જેમ વણી તેને ચોરસ શેપ આપી વણી લેવું.
- 4
પછી તેને પરોઠા ની જેમ તેલ અને ઘી મિક્સ કરીને શેકી લો. અહીં મેં તેલ-ઘી મિક્સ માં પરોઠા શેકવા થી એકદમ નરમ અને પોચા બને છે, જે મારી મમ્મી ની રીત છે.
- 5
તો લો તૈયાર છે પાલક અળસી નાં પરાઠા જેને તમે દહીં અથવા ચા જોડે લઈ શકો છો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રીરંગી પરાઠા
આ પરાઠા હેલ્થી,પૌષ્ટિક, છે કેમ કે ગાજર, પાલક, નો ઉપયોગ કરીને મેં પરાઠો બનાવ્યો છે, બાળકો ને પણ ટીફીન માં નાનાં નાનાં બનાવીને આપી શકાય છે. Foram Bhojak -
-
-
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
પાલક ઓટ્સ અને સત્તુ નાં પરાઠા #જૈન
હેલ્થ માટે સારી અને સ્વાદિષ્ટ વાનગી. છોકરાઓ જો પાલક નાં ખાય તો આ વાનગી થકી ખવડાવી શકાય Deepti Maulik Tank -
-
-
પાલક નાં થેપલા
સવાર ની શરૂઆત થતા જ નાસ્તા નો વિચાર પહેલા આવે. અને જો દિવસ ની શરૂઆત માં જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો મળી જાય તો દિવસ આખો સરસ પસાર થાય. આજે હું બતાવીશ પાલક નાં થેપલા બનવાની રીત. Disha Prashant Chavda -
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ગોટલી અળસી અને તલ મુખવાસ
#KR#RB6જો તમારા બાળકો અળસી ના ખાતા હોય તો ચોક્કસ આ મુખવાસ try કરજો કારણકે ગોટલી માંથી B 12 અને અળસી માંથી બીજા વિટામિન્સ તો મળે જ છે પણ તે Omega 3 નો મુખ્ય સ્ત્રોત છે તો આપણા જેવા શાકાહારી માટે અળસી ખૂબ જરૂરી છે. નાના મોટા સૌને ભાવે એવો healthy મુખવાસ જરૂરથી બનાવજો. Jigisha Modi -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
પાલક,બીટરૂટ ના વરકી પરાઠા
#પરાઠા થેપલાશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે પાલક મેથી વગેરે ની સીઝન પણ આવી ગઈ છે .મેં પાલક અને બીટ નો ઉપયોગ કરી ને હેલ્થી પરાઠા બનાવ્યા છે.જે કલરફૂલ ની સાથે ખુબજ હેલ્થી છે. Dharmista Anand -
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#WPRસાંજે શું બનાવવા નાં વિચારે પાલક પ્યુરી અને પનીર નો ઉપયોગ કરી આ પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
-
સ્ટફ્ડ પાલક પરાઠા (Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ-6પાલક પરાઠા અને પાલક પૂરી તો ઘણી વાર બનાવું પણ આજે પનીર સ્ટફ કરીને ત્રિકોણ અને ચોરસ પરાઠા બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
પાલક, મટર પનીર હરીયાળી પરાઠા
#લીલીઆ હરીયાળી પરાઠા ટેસ્ટી લાગે છે.કારણ કે મટર પનીર નું સ્ટફિંગ સાથે પાલક પ્યુરી નાખી લોટ બાંધી બનાવ્યા છે જે ખૂબ જ સરસ અને પૌષ્ટિક છે. Bhumika Parmar -
-
દેશી ચણા નાં સ્ટફડ પરાઠા
આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી છે. મોટા ભાગે આલુ, ગોબી, પનીર એ બધા પરાઠા વધારે બનાવતા હોઈએ છે. આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે આશા કરું છુ કે પસંદ આવશે. Disha Prashant Chavda -
-
-
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
-
સ્ટફ્ડ મગ દાળ પરાઠા(Stuffed Moong Dal Paratha Recipe in Gujarati
ખાવાના બધાને ગમે એવા પરાઠા. એમ તો પરાઠા નોર્થ ઇન્ડિયા ની આઇટમ છે ભરપૂર બટર અથવા માખણ લગાવીને ખાવામાં આવે છે. આ એક પરાઠા નું હેલ્ધી વર્ઝન કહી શકાય.#રોટીસ Shreya Desai -
-
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
પાલક પનીર પરાઠા(Palak paneer parotha recipe in Gujarati)
આજે આપણે પરાઠા ની રેસીપી જોઈ રહ્યાં છે. તો આ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નો આનંદ માણીશું. Heena Pathak -
ટ્રાયકલર સ્ટફ્ડ પરાઠા (Tricolour Stuffed Paratha Recipe In Gujarati)
#રોટીસ કલરફુલ પરાઠા હેલ્ધી અને ટેસ્ટી શાક અને પનીર અને લોટ હોલ મિલ પરાઠા પણ કહી શકાય. Geeta Godhiwala -
More Recipes
ટિપ્પણીઓ