કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat

#સ્નેક્સ

#સ્નેક્સ

વધુ વાંચો

ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat

#સ્નેક્સ

#સ્નેક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1:30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 200ગ્રામ(૧ કપ) ખાંડ
  • 200ગ્રામ(૧ કપ)માખણ
  • 200ગ્રામ(૧ કપ) મેંદો
  • 180ગ્રામ(3/4 કપ) દહીં
  • 30ગ્રામ(4tbsp) કોકો પાઉડર
  • 4ગ્રામ(1tsp) બેકિંગ પાઉડર
  • 7ગ્રામ(1tsp) બેકિંગ સોડા
  • ગનાશ બનાવવા માટે
  • 100 ગ્રામક્રીમ
  • 100 ગ્રામડાર્ક ચોકલેટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1:30 મિનિટ
  1. 1

    એક બાઉલ માં ખાંડ લો. પછી તેમાં માખણ ઉમેરો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેને 3-4 મિનિટ સુધી બીટર થી બીટ કરો. પછી તેમાં દહીં ઉમેરો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને ફરીથી બીટ કરી તેમાં વેનિલા એસન્સ 1tsp ઉમેરો અને ફરીથી બીટ કરો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમા કોકો પાઉડર ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં મેંદો ઉમેરો અને બરબાદ રીતે મિક્ષ કરો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ આ તૈયાર મિશ્રણને ગ્રીસ કરેલા મનગમતા મોલ્ડ માં ભરો. તેને પ્રિહિટ કરેલા ઓવન માં 30 મિનિટ સુધી 200 ડિગ્રીએ બેક કરો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    કેક બની ગયા બાદ તેને ઓવેન માંથી બહાર કાઢી એક કપડાં વડે ઢાંકી દો અને 2 થી 3 કલાક સુધી ઠંડી થવા દો.અને મોલ્ડ માંથી બહાર કાઢો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ8ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ8ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    કેક ને ઠંડી થવા દો

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ9ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ગનાશ બનાવવા માટે એક પેન માં ક્રીમ લો અને સહેજ જ ગરમ કરો અને તેને ગેસ પરથી ઉતારી લો

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ10ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ10ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ત્યારબાદ તેમાં ચોકલેટ ના પીસ ઉમેરો અને બરાબર મિક્ષ કરો

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ11ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ11ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    સરસ રીતે મિક્સ કર્યા બાદ તે એકદમ મુલાયમ મિક્સ તૈયાર બનશે

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ12ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ12ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    કેક ને જાળી પર ગોઠવી નીચે ડીશ મુકો અને ગનાશ ને ચમચી વડે કેક પર ધીમે ધીમે રેડો

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ13ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ13ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    આ રીતે કેક ને પુરી ગનાશ વડે સજાવી લો

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ14ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ14ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    ગનાશ જાળી પર થી નીતરી જાય એટલે તેને એક પ્લેટ માં ધીમે થી ડીશ માં ફેરવી લો અને તેને મનપસંદ સામગ્રી થી સજાવો, મે અહીં બદામ ના ટુકડા અને સિલ્વરબોલ થી સજાવી છે અને ચોકલેટ ખમણી ઉપર થી સજાવી છે.આ રીતે મનપસંદ સામગ્રી થી સજાવી લો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ15ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ15ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    કેક ને પીસ કરી પીરસો.

    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ16ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ16ફોટો
    ચોકલેટ ગનાશ કેક (Chocolate sponj cake with ganasha recipe in guj રેસીપી સ્ટેપ16ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
પર May 28, 2020 17:50
Veraval, Gujarat
i love variety of vegetrain food.i am vegetarian
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
June 09, 2020 13:03
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ Ganache કેક સ્પોન્જ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેફ્રોન પીસ્તા કુકીઝ (Saffron Pista Cookies recipe in gujarati)
  2. વેજી પેટ્ટી ફોર સબવે સેન્ડવિચ (Veggie Patty for Subway sandwich recipe in gujarati)
  3. લેમન આઇસ કેન્ડી(Lemon Ice Candy Recipe In Gujarati)
  4. નુડલ્સ મસાલો. (Noodalls masala in Gujarati.)
  5. કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
  1. મેંગો સંદેશ
  2. લેફ્ટ ઓવર રોટલીના લાડુ
  3. મેગોં લેમનેડ
  4. પાવભાજી ના પાઉ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12695520
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close