મેંગો કોકોનટ લાડુ(mango coconut laddu in Gujarati recipe)

Gargi Trivedi @cook_20121012
મેંગો કોકોનટ લાડુ(mango coconut laddu in Gujarati recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નોનસ્ટિક લોયામાં ૨ ચમચી ઘી મૂકી ટોપરુ મૂકી શેકી લો. હલાવતા રહો અને એકદમ થોડોક જ શેકો ત્યારબાદ એક પ્લેટમાં કાઢી લો બીજા એક કડાઈમાં કેરીનો પલ્પ શેકાવા મૂકો થોડીવાર શેકાયા પછી ખાંડ મિક્સ કરો
- 2
ખાંડનું પાણી બળી જાય અને કેરીનો પલ્પ થીક થાય પછી શેકેલા ટોપરા નો પાઉડર મિક્સ કરો
- 3
ત્યારબાદ બધું બરાબર મિક્સ કરી ઠંડુ થાય પછી નાના નાના ગોળ લાડો બનાવો અને ટોપરાના ખમણમાં રગદોળો સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12713585












ટિપ્પણીઓ