ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in

ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મૂઠિયા બનાવવા માટે એક વાસણમાં બધા લોટ લો.ત્યારબાદ તેમાં વચ્ચે ખાડો કરી તે લીંબુ ચપટી સોડા અને થોડી શુગર ઉમેરો.ત્યાર બાદ તેમાં આદું મરચાં લસણની પેસ્ટ લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરો અને લોટ મિક્સ કરો
- 2
હવે તેમાં ઝીણી સમારેલી કોબી જેમાંથી પાણી નિતારી લીધું છે તે એડ કરો.ખમણેલું ગાજર એડ કરો.ઝીણી સમારેલી લીલા કાંદાની પાક તથા થોડા સૂકા કાંદા પણ ઉમેરો.બધું મિક્સ કરી અને તેના ગોળ ગોળ મૂઠિયા વાળો.પાણી નાખવાની જરૂર નહીં પડે અને પડે તો કોબીનું જ પાણી એડ કરો.હવે તેલમાં મૂઠિયા તળી લો.
- 3
હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં સૌપ્રથમ સ્પ્રિંગ ઓનિયન જીણા સમારેલા એડ કરો.ત્યાર બાદ તેમાં ઝીણું સમારેલું લસણ અને આદું એડ કરો.જ્યાં સમારેલા લીલા મરચાં પણ એડ કરો.હવે તેમાં ત્રણ કલરના કેપ્સીકમ એડ કરો.અને સોયા સોસ ચિલી સોસ ટોમેટો સોસ એડ કરો.અને એને સ્ટાર કરો.
- 4
આ ફોન ફ્લોરની સ્લરી ઉમેરી ઘટ્ટ ગ્રેવી જેવી બનાવો અને પાણી પણ એડ કરો.જેમાં બનાવેલા મુઠિયા એડ કરો અને હલાવો અને એની ડ્રાય કન્સ્ટન્ટની આપણે રાખવાની છે.
- 5
હવે સિઝલિંગ પ્લેટને ગેસ ઉપર ગરમ કરવા મૂકો.હવે સ્ટાર ફ્લાય વેજિટેબલ માટે લાંબી સમારેલી આઠથી દસ ફણસી અને અને બ્રોકોલી લો.અને આઠથી દસ મશરૂમ અને લાંબા સમારેલા ગાજર લો.હવે તેને પાણીમાં અલગ અલગ પાણીમાં પાર બોઈલ કરી અને એને રાખી દો.ત્યાર બાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણ નાખી ગાજર અને ફણસી નાખી હલાવો અને તેમાં મારી નાખો અને મીઠું નાખો.અને હવે પાછું એક કડાઈમાં તેલ લઇ પાર બોઇલ કરેલા મશરૂમ અને બ્રોકોલી એડ કરી અને મરી અને મીઠું નાખો.તો તૈયાર છે સ્ટાર ફ્રાય વેજિટેબલ.
- 6
હવે મૂકેલી સિઝલિંગ પ્લેટ પર કોબીની છીણ પાથરી અને એની ઉપર મન્ચુરિયન અને સ્લાઈડ પર બન્ને ટાઇપના સ્ટરફ્રાય વેજિટેબલ એડ કરો અને ઉપરથી સ્પ્રિંગ ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બાજરીયા રીંગણ ની કાતરી
#એનિવર્સરી#મૈનકોર્સબાજરીયા રીંગણ એ ગુજરાત ના પ્રખ્યાત બીજ વગર ના અને મીઠાં રીંગણ કહેવાય. અમારા ઘરે એની કાતરી ખુજ પ્રિય બધા ની.. Khyati Dhaval Chauhan -
-
-
વેજિટેબલ ઓટ્સ(vegetable oats inGujartai)
#goldenapron3 #week 22 #માઇઇબુક #પોસ્ટ 7 Dhara Raychura Vithlani -
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani -
વેજીટેબલ મન્ચુરિયન વીથ ગ્રેવી (Vegetable Manchurian Gravy Recipe In Gujarati)
# મન્ચુરિયન નાના બાળકો અને મોટા ને ભાવે છે.મેં આજી નો મોટો નથી વાપર્યો.તો પણ મન્ચુરિયન બોલ બહુજ સોફ્ટ થયા.શિયાળા માં શકભાજી ખાવા ની મજા આવે છે એટલે મેં બનાવ્યા અને તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
-
-
કોદરી સેલેડ (Foxtail Millet Salad Recipe In Gujarati)
#SPR#MBR4#Week4કોદરી ખુબ જ જુનું ધાન્ય છે. મારા નાની ડાયાબિટીક પેશન્ટ હતા એટલે ભાત બદલે જમવા માં કોદરી નો ઉપયોગ કરતાં. કોદરી ખુબ જ જલ્દી ચડી જાય છે અને પચવામાં પણ સરળ છે. એ એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. એમાં ફાઈબર અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને એનો ગ્લાઈસીમીક ઈન્ડેક્સ ખુબ ઓછો છે તેથી ખાંડ લેવલ ને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. અત્યારે ખાસ કરીને સલાડ અને વનપોટ મીલ નો ક્રેઝ વધ્યો છે તો મેં ટેસ્ટી સલાડ બનાવ્યું છે. Harita Mendha -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
-
-
-
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra -
-
-
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
-
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum birayani recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ5 #વીકમિલ1 kinjal mehta -
-
સ્પ્રિંગ રોલ ડીપ વિથ સાલસાસોસ (spring roll with salasa sauce recipe in gujarati)
#માઇઇબુક#રેસિપી 20# સુપર શેફ -3 Hetal Shah -
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ (2)