ચાઈનીઝ ભજીયા(Chinese Bhajiya recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#વિકમીલ૧
#ચાઈનીઝ ભજીયા કોબીજમાંથી બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

ચાઈનીઝ ભજીયા(Chinese Bhajiya recipe in Gujarati)

#વિકમીલ૧
#ચાઈનીઝ ભજીયા કોબીજમાંથી બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપછીણેલી કોબીજ અથવા બારીક કાપેલી કોબીજ
  2. 2 ટેબલસ્પૂનરેડ ચીલી સોસ
  3. 2 ટેબલસ્પૂનટોમેટો સોસ
  4. 2 ટેબલસ્પૂનસેઝવાન સોસ
  5. 1 ટેબલસ્પૂનસોયા સોસ
  6. 2 ટેબલસ્પૂનવિનેગર
  7. 1/2 ટીસ્પૂનમીઠું અથવા સ્વાદ મુજબ (બધા સોસ મ મીઠું હોવાથી થોડું મીઠું નાખવું)
  8. 1/3 કપમેંદો અથવા કોર્નફ્લોર
  9. અન્ય સામગ્રી-
  10. તેલ (તળવા માટે)

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજને પાણીથી ધોઈ, બારીક કટર મશીનમાં ચોપ કરી લો અથવા છીણી લો.

  2. 2

    એક બાઉલમાં છીણેલું કોબીજ, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ, સેઝવાન સોસ, સોયા સોસ, વિનેગર, મેંદો, મીઠું નાખીને બરાબર મિકસ કરી મિશ્રણ તૈયાર કરો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી,તૈયાર કરેલ મિશ્રણમાંથી નાના નાના ભજીયા ગરમ તેલમાં નાખીને,સોનેરી રંગના તળીને ટીશ્યુ પેપર મુકેલ ડીશમાં કાઢી લો.

  4. 4

    તૈયાર છે ચાઈનીઝ ભજીયા, ટોમેટો સોસ, કોથમીર ચટણી કે આમલીની ચટણી સાથે ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Israni
Harsha Israni @cook_14344309
પર
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

Similar Recipes