મેંગો બિસ્કીટ ટાર્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સરમાં બિસ્કીટ ને ક્રશ કરી પાઉડર કરો તેમાં બટર નાંખી બરાબર મિક્સ કરો તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો પાછો મિક્સ કરો
- 2
ટાટૅ મોલ્ડ ને ઉપરથી બટર લગાડો પછી તેમાં બિસ્કિટનો બટર વાળો પાઉડર પાથરો ફ્રિજમાં 15 મીનીટ માટે મુકી રાખો
- 3
એક બાઉલમાં દૂધ ઉમેરો ધીમા તાપે ગરમ કરો તેમાં ખાંડ ઉમેરો ઈલાયચી પાઉડર ઉમેરો ધીમો ગેસ રાખવો
- 4
દૂધ ઉપડી જાય એટલે એમાં કસ્ટર પાઉડર નાખવો પછી મેંગો પ્યૂરી નાખી એની થીકનેસ ઘટ્ટ રાખવી જાડુ થઈ જાય પછી એને ફ્રિજ માં મુકેલા ટાટૅ બિસ્કિટ અને બહાર કાઢી તેમાં પાથરો પાછું એને 30 મિનિટ માટે મૂકી દો
- 5
પછી એને મેંગો ના ટુકડા દાડમ નાખી સજાવટ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો કસ્ટર્ડ ઓરિયો ટાર્ટ (Mango Custard Oreo Tart Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#mangoઉનાળા ની સીઝન માં ફળો નો રાજા કેરી આવે એટલે ઘર માં બસ કેરી ના ટુકડા, કેરી નો રસ અને કેરી માંથી બનતી વાનગીઓ ની મજા જ કંઈક અલગ હોય છે.આજે અહીં મેં મેંગો કસ્ટર્ડ બનાવી તેને ઓરિયો બિસ્કીટ થી બનાવેલી ટાર્ટ માં સર્વ કર્યું છે. Neeti Patel -
ઓરીયો ચોકલેટ બિસ્કીટ કેક (Oreo choclate biscuit cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઈબૂક #પોસ્ટ19 Parul Patel -
-
-
-
પારલેજી બિસ્કીટ મેંગો કેક
#કૈરી કેક નાના-મોટા સૌને પસંદ છે.. તો આજે મેં પણ પારલેજી મેંગો બીસકીટ કેક બનાવી છે. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
રાજભોગ વિથ વાડીલાલ મેંગો આઈસ્ક્રીમ(રાજભોગ icecreme in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ#13#વિકમીલ૨#સ્વીટ#ઉપવાસ Khyati Joshi Trivedi -
મેંગો રોઝ ચોકલેટ ટાર્ટ
#કૈરીઆજે હું એવી વાનગી લઈને આવી છું કે જેમાં આઈસ્ક્રીમ પણ છે સાથે ચોકલેટ વેફર જેવો સ્વાદ છે અને સાથે કેરી તો છે જ.જેથી નાના મોટા સહુ ને ભાવશે આને દેખાવ પણ સરસ છે કે જોઈને ખાવાનું મન થઇ જાય..તો ટ્રાય જરૂર કરજો. Harsha Ben Sureliya -
હેલ્થી ઘઉંના લોટના ચોકલેટ ડોનટ્સ(wheat flour chocalte donuts in Gujarati)
#પોસ્ટ૧૯#માઇઇબુક#સ્વીટ#વિકમીલ૨#new Khushboo Vora -
મેંગો કસ્ટડૅ પુડિંગ
કેરીની સીઝન ચાલે છે તો કેરીમાં વેરાયટી વગર તો રહેવાય નહિ અને તેમાં પણ આપણી સ્વીટ રેસીપી ચાલે છે તો મને થયું કે ચાલો આપણે એવું તે ઝટ બનાવીએ કેજે છોકરાઓ ખાતા જ રહી જાય અને મોટા વખાણ કરતા કરતા થાકી જાય#પોસ્ટ૨૯#માઇઇબુક#વિકમીલ૨#સ્વીટ#new Khushboo Vora -
-
-
-
-
-
-
-
-
નો બેક મેંગો ટાર્ટ (No Bake Mango tart in Gujarati)
#3weekmealchallenge#વીકમીલ2#માઇઇબૂક #post20કેક અને પેસ્ટ્રી તો લગ ભગ બધા ખતાજ હોય છે. પણ આજ કાલ આ નવું ટ્રેન્ડ મા ટાર્ટ આવ્યું છે. જે બનાવમાં ખુબજ સરળ છે. અને નાના મોટા બધાને ભાવે એવું છે. તો ચાલો આજે આપણે બનાવીએ નો બેક મેંગો ટાર્ટ. Bhavana Ramparia -
મિલ્ક મેંગો ડેઝર્ટ(Milk Mango Dessert recipes in Gujarati)
#KR આ ડેઝર્ટ કુકીંગ વગર નું બને છે.તેમાં કન્ડેન્સ મિલ્ક, મિલ્ક પાઉડર,ક્રિમ વાપરવું પડતું નથી છતાં એકદમ ક્રિમી બને છે.ત્રણ પ્રકાર નાં અલગ અલગ લેયર તૈયાર કરી ને બનાવવાં માં આવે છે. Bina Mithani -
-
-
-
-
-
ફ્યુઝન ટાર્ટ વિથ મેંગો એલિમેન્ટ
#મેંગોઆ એક ફ્યુઝન ટાર્ટ છે. બેઝ માં બિસ્કિટ કરુમ્બ અને ઉપર વેજ મેંગો મુઝ લીધું છે અને ટોપિંગ માં કેસરિયા અંગૂર અને મેંગો રોઝ થી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12966774
ટિપ્પણીઓ (7)