કૈરી ભાત

Meghna Sadekar @cook_15803368
ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.
#કૈરી
કૈરી ભાત
ટેસ્ટ મા ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે કૈરી પન્ના, ચટણી બનાવતાં જ હોઇ એ..તો ચોકકસ થી કૈરી ભાત બનાવી જુઓ.
#કૈરી
રાંધવાની સૂચનાઓ
- 1
પેન મા ઘીમાં રાઇ જીરું તતડાવી હીંગ, હળદર એડ કરી..ચણા ની દાળ નાખી ક્રન્ચી સોતે કરી...અડદ ની દાળ એડ કરો..તેને પણ સરસ સોતે કરી....સીંગદાણા નાંખી...ક્રન્ચી શેકો....આમ બધી દાળ, શીંગ દાણા શેકાયા બાદ....ફુદીના, કરી પતા, મરચા ના પીસ નાંખી સાંતળો....
- 2
હવે તેમાં કૈરી છીણ એડ કરી 1 મીનીટ સાંતળી..સ્વાદ પ્રમાણે મીઠુ,સાંભાર મસાલો, મરચુ પાવડર નાખી સોતે કરી...કુક બાસમતી રાઇસ, ફ્રેશ લીલું નારીયેળ છીણ ખાંડ નાખી સરસ મીક્ષ કરી હલાવી લો..કોથમીર થી ગાનિઁશ કરી ગરમા ગરમ સવઁ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12724182







ટિપ્પણીઓ (4)