કોપરાપાક

khushi @cook_21610909
#goldenapron3 week 19 અહીં મેં કોપરાની છીણ નો ઉપયોગ કરીને કોપરાપાક બનાયો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડ કોપરાની છીણ અને ઈલાયચી લઈ લો.હવે કડાઈમાં પાણી લઈ લો.પછી તેમાં ખાંડ નાખો.
- 2
હવે ખાંડ બરાબર ઓગળે ત્યાં સુધી તેને હલાવો અને ચાસણી બનાવો.પછી તેમાં કોપરાનું છીણ નાખતા જાઓ અને બરાબર મિક્સ કરતા જાવ.
- 3
પછી તેમાં ઇલાયચી નાખો.પછી તેને બરાબર મિક્સ કરી લો.એક થાળી લઇ તેમાં ઘી લગાવી દો.
- 4
પછી તેમાં આ મિશ્રણ પાથરી દો.પાંચ દસ મિનિટ બાદ તેના ગોળ લાડુ વાળી દો.તૈયાર છે કોપરાપાક...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કોપરાપાક (Koprapak recipe in Gujarati)
#mr#LOથોડાક દિવસ પહેલા મેં ઘરે કાલાજામુન બનાવ્યા હતા. જેના માટે એક તારની ચાસણી તૈયાર કરી હતી. જામુન વપરાયા પછી 1/2ચાસણી વધી પડી. ગુલાબજામુન કે કાલાજામુન માં ચાસણી આમ પણ બચતી હોય છે.તો વધેલી તૈયાર ચાસણીમાં કોપરાનું છીણ અને માવો ઉમેર્યો અને થોડીકવાર કુક કર્યું અને ટ્રેડીશનલ રીતે ચાસણી અને માવા સાથે બનતો કોપરાપાક તૈયાર....આ રીતે ચાસણીમાંથી બનતો કોપરાપાક વધારે દિવસ સારો રહે છે અને બનાવવામાં ઓછો સમય લાગે છે.. Palak Sheth -
-
-
ઓલિયો (ઝારો)
#goldenapron3 week 12 અહીં મેં દહીંનો ઉપયોગ કરીને ઓલિયો બનાવ્યો છે. જે રાજસ્થાની આઈટમ છે.જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.જે ઝારા તરીકે પણ ઓળખાય છે. khushi -
ઇન્સ્ટન્ટ કોપરાપાક(Instant Kopara Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujમીઠાઇ બનાવતી વખતે સૌથી મોટી મુશ્કેલી ચાસણની છે. એમાં પણ અત્યારે ભેજવાળું વાતાવરણ હોવાથી ચાસણી જલ્દી ઠરતી નથી. ત્યારે નહીં ચાસણી ,નહી મિલ્ક પાઉડર કે નહીં માવો, અને તૈયાર થાય છે ઇન્સ્ટન્ટ કોપરાપાક !!Tips : ધીમા તાપે જ કોપરાના છીણ શેકવું. ખાંડ મેલ્ટ થાય પછી જ દૂધ એડ કરવું. Neeru Thakkar -
ચંપાકલી ગાંઠિયા
અહીં મેં બેસન નો ઉપયોગ કરીને ચંપાકલી ગાંઠિયા બનાવ્યા છે#goldenapron3Week 1 besan Devi Amlani -
-
કોપરા પાક(Kopara Paak recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વીટ ડિશ જેનું નામ છે કોપરાપાક આ રેસિપી ખૂબ જ સરળ છે. કોપરાપાક નાના બાળકો તથા મોટાઓની ખૂબ જ મનગમતી મીઠાઈ છે. તો ચાલો આજે આપણે કોપરા પાક ની રેસીપી શરૂ કરીએ.#trend3#week3 Nayana Pandya -
કોપરા ની બરફી (Kopra Barfi Recipe In Gujarati)
આ કોપરા નું છીણ અને દુધ ,ખાંડ થી બનતી મિઠાઈ છે.#AsahiKaseiIndia #nooilrecipes Bela Doshi -
-
-
-
-
-
-
છોલે ચણા
#goldenapron3 week 8 અહીં મેં ચણા નો ઉપયોગ કરીને છોલે ચણા બનાવ્યા છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. khushi -
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#goldenapron3 week 14 અહીં મેં સોજી નો ઉપયોગ કરીને ઢોકળા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. khushi -
ફરાળી કોકોનટ મોદક(farali coconut modak recipe in gujarati)
ફરાળી કોકોનટ મોદક#ઉપવાસ# આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૩#વિક૩કોપરાની બરફી એ નાના-મોટા લગભગ બધાની જ પ્રિય મીઠાઈ છે. આપણે ત્યાં પ્રસંગ હોય કે પૂજા, ભગવાનને ચડાવવા માટે કોપરા પાક અવારનવાર બને છે. તે ટેસ્ટી તો લાગે જ છે પણ સાથે સાથે બનાવવામાં પણ ઘણો સરળ છે. તમે કોપરા પાકમાં સૂકા નારિયેળનું છીણ વાપરી શકો છો, ફ્રેશ કોપરાનું છીણ પણ વાપરી શકાય. તમે જો છીણ ફ્રીઝ કરતા હોવ તો તે પણ મીઠાઈ બનાવવામાં વાપરી શકાય Nidhi Jay Vinda -
રોટલી ના સમોસા
#goldenapron3 week 10 અહીં મેં વધેલી રોટલી અની વધેલા બટાકા ના શાક નો ઉપયોગ કરીને સમોસા બનાવ્યા છે.જે સ્વાદમાં ખૂબ જ સારા લાગે છે. khushi -
-
ચંદ્રકલા
#goldenapron3#week8#હોળીહૌળી નાં રંગબેરંગી રંગોની છોળો વચ્ચે એક સરસ મજાની મિઠાઈ એટલે ચંદ્રકલા ... એમાં મેં રવા નો ઉપયોગ નથી કર્યો.. ફટાફટ તૈયાર થઇ જાય છે.. Sunita Vaghela -
-
-
ગલકા ના ભજીયા(galka bhajiya in Gujarati)
#goldenapron3Week 24અહીં મેં પઝલ માંથી ગલકા નો ઉપયોગ કરીને ભજીયા બનાવ્યા છે. Neha Suthar -
ફ્રેન્ચ ફ્રાઈસ(French Fries Recipe in Gujarati)
#GA4#Week1અહીં મેં પોટેટો નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ્યા છે Neha Suthar -
લીંબુનુ શરબત (Limbu sharbat Recipe In Gujarati)
#goldenapron3 week16 અહીં મેં લીંબુનો ઉપયોગ કરીને શરબત બનાવ્યો છે. khushi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12730560
ટિપ્પણીઓ