કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#કૈરી અથવા મૈંગો
ગરમીમાં આપણે આઇસ્ક્રીમ ,કુલ્ફી ,શરબત બધી ઠંડી વસ્તુઓ જમતાં હોઇએ છીએ તો આ સ્વીટ ઠંડી કરી ને ખાવાની કંઈક અલગ જ મજા છે

#કૈરી અથવા મૈંગો
ગરમીમાં આપણે આઇસ્ક્રીમ ,કુલ્ફી ,શરબત બધી ઠંડી વસ્તુઓ જમતાં હોઇએ છીએ તો આ સ્વીટ ઠંડી કરી ને ખાવાની કંઈક અલગ જ મજા છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
3વ્યક્તિ માટે
  • 5 નંગકોર્નર કાપેલી બ્રેડ
  • સ્ટફિંગ
  • 1 કપમેંગો પલ્પ
  • 1 કપમિલ્ક પાવડર
  • 1 કપદુધ
  • 2 ટી સ્પૂનદળેલી ખાન્ડ
  • 2 ટી સ્પૂનઘી
  • મલાઈ બનાવવા
  • 1/4 કપદુધ
  • 1/2 ટી સ્પૂનમિલ્ક પાવડર
  • 3 ટી સ્પૂનમેંગો પલ્પ
  • 2 ટી સ્પૂનદળેલી ખાન્ડ
  • ગાર્નિશ માટે
  • કટ કરેલા પિસ્તા
  • #મૈંગો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં 2 ટી સ્પૂન ઘી ઉમેરવું.(મિડીયમ ફલેમ રાખવી)

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પછી તેમાં 1 કપ દુધ ઉમેરવું.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે દુઘને 2-3 મિનિટ સુધી ગરમ થવા દો.ત્યાર પછી તેમાં 2 ટી સ્પૂન ખાન્ડ ઉમેરી મિક્સ કરો.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે પછી તેમાં 1કપ મેંગો પલ્પ ઉમેરી તેને મિક્સ કરવું

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પછી તેમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેરી તેને 7-8 મિનિટ સુધી થવા દેવું

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ત્યાર પછી આ મિશ્રણ ને ત્યાં સુધી થવા કે જ્યાં સુધી આ મિશ્રણ કડાઈ અથવા પેન ના છોડે ત્યાં સુધી થવા દેવું જોઇએ.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પછી આ મિશ્રણ ને ઠંડું થવા દેવું.ત્યારબાદ તેને સિલિન્ડર શેપમાં બધા રોલ તૈયાર કરવા.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પછી કોર્નર કાપેલી એક બ્રેડ ને વેલણથી અથવા રોલરથી ફલેટ કરી તૈયાર કરેલાં માવા માંથી જે રોલ્સ તૈયાર કરેલા છે તેમાં થી એક રોલ લઈ બ્રેડની ઉપર મુકી રોલ તૈયાર કરવા.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    આવી જ રીતે બધા રોલ્સ તૈયાર કરી લેવા.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    રબડી અથવા મલાઈ માટે આપણે સૌપ્રથમ એક પેન અથવા કડાઈ લઈશું. તેમાં 1/4 કપ દુધ ઉમેરી 2મિનિટ માટે મિડીયમ ફલેમ પર ગરમ કરી લો

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે પછી તેમાં 2 ટી સ્પૂન ખાન્ડ ઉમેરી.બરાબર મિક્સ કરી લેવું.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે પછી તેમાં 3 ટી સ્પૂન મૈંગો પલ્પ ઉમેરી.બરાબર મિક્સ કરી લેવું.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ત્યારબાદ તેમાં 1/2 ટી સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરી 5મિનિટ સુધી થવા દો.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    હવે પછી તૈયાર કરેલા રોલ્સ ને એક પ્લેટ માં બરાબર મુકી તેના પર તૈયાર કરેલી મેંગો મલાઈ અથવા રબડી ને સ્પૂન થી બરાબર ઉપર પોર કરી કોટ કરી લેવી.

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    હવે.પછી તેના ઉપર કટ કરેલા પિસ્તા થી ગાર્નિશ કરી રોલ્સ ને સર્વ કરવું

    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    મૈંગો બ્રેડ મલાઈ રોલ(Mango bread malai roll recipe in gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Patel chandni
Patel chandni @cook_22714751
પર May 31, 2020 19:08
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Patel chandni
Patel chandni @cook_22714751
May 08, 2024 07:46
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ મલાઈ રોલ્સ મેંગો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ચીઝ પનીર ઓપન ટોસ્ટ
  2. રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
  3. નીર ડોસા
  4. મિક્સ-દાળ પાતારા(Mix-Dal patra recpie in Gujarati)
  5. Surti randeri  khavsha
  1. હૈદ્રાબાદી બીરિયાની
  2. મેથીયા કેરી અથાણું (Fenugreek Mango Pickle Recipe in Gujrati)
  3. શાહી કાજુ પનીર (sahi kaju paneer recipe in gujrati)
  4. મેંગો મસ્તાની (MANGO MASTANI RECIPE IN GUJARATI)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12724637
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close