શાહી કાજુ પનીર (sahi kaju paneer recipe in gujrati)

Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
અંજાર

પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.
પનીર એટલે પ્રોટીન યુક્ત ફૂડ.
કાજુ પણ હેલ્ધી ડ્રાયફ્રુટ ગણાય છે. તો ચાલો ઝટપટ રેસિપિ જોઈ લઈએ. (મિત્રો મેં ગ્રેવી સ્ટોર કરી ન મૂકી હતી જેની રેસિપિ મેં શેર કરેલી છે)

શાહી કાજુ પનીર (sahi kaju paneer recipe in gujrati)

1 કમેન્ટ કરેલ છે

પંજાબી ફૂડ કોને ના ભાવે? નાના મોટા સૌનું ફેવરિટ ફૂડ એટલે પંજાબી ફૂડ. હું આજ તમારા માટે લાવી છું એકદમ ઢાબા સ્ટાઇલ પંજાબી સબ્જી.
પનીર એટલે પ્રોટીન યુક્ત ફૂડ.
કાજુ પણ હેલ્ધી ડ્રાયફ્રુટ ગણાય છે. તો ચાલો ઝટપટ રેસિપિ જોઈ લઈએ. (મિત્રો મેં ગ્રેવી સ્ટોર કરી ન મૂકી હતી જેની રેસિપિ મેં શેર કરેલી છે)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપનીર
  2. 20 નંગકાજુ
  3. 1કેપ્સીકમ
  4. 1મોટી ડુંગરી
  5. 2 ચમચીબટર
  6. 1 કપમલાઈ
  7. તેલ કાજુ પનીર તરવા માટે
  8. રેડ ગ્રેવી (સ્ટોર કરી ન મુકેલી)
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. કાજુ પનીર કોટિગ માટે
  11. 1 ચમચીકાશ્મીરું લાલ મરચું પાઉડર
  12. 1 ચમચીધાણા પાઉડર
  13. 1 ચમચીકોર્નફ્લોઉર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ પનીર ને મસલાનું કોટિંગ કરી તરી લઈસુ.

  2. 2

    પેન માં બટર ગરમ કરી તેમાં કેપસીકમ અને ડુંગરી સાતરીસુ.ત ત્યાર બાદ રેડ ગ્રેવી એડ કરીશુ. મલાઈ એડ કરસુ.

  3. 3

    ત્યાર બાદ કાજુ પનીર એડ કરશુ.

  4. 4

    5 થી 7 મિનિટ કૂક કરીશુ. નાન સાથે સર્વ કરીશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Rathod
Rekha Rathod @Rekha_22977120
પર
અંજાર

Similar Recipes