મેથીયા કેરી અથાણું (Fenugreek Mango Pickle Recipe in Gujrati)

મેથીયા કેરી અથાણું (Fenugreek Mango Pickle Recipe in Gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ધોઈ પલાળી દો.કેરી ના નાના ટુકડા કરી હળદર,નમક ઉમેરી રાખી દો.બંને ને અલગ આખી રાત પલાળી રાખો.
- 2
સવારે મેથી માંથી પાણી કાઢી લો.હવે કેરી નું ખાટું પાણી નિતારી મેથી માં ઉમેરો.2 કલાક ખાટા પાણી માં રાખી મેથી ને નિતારી લો.બંને ને કોટન ના કપડાં પર હવા માં કોરા થવા રાખો.તડકા માં રાખવું નહીં.3 કલાક મા કોરા ન થાય તો પંખા નીચે રાખી શકો.
- 3
મેથી અને કેરી કોરા થાય જાય એટલે એક મોટા વાસણ માં મિક્સ કરી એમ આચાર મસાલો અને હિંગ સિવાયના બધા મસાલા મિક્સ કરો. મેથી કેરી ના પ્રમાણ માં આચાર મસાલો ઓછો છે કારણ કે વધુ મસાલો હોય તો મેથી ન દેખાય.એટલે જ બીજા મસાલા એડ કરવાના છે જેથી કલર સરસ આવે..મેં અથાણાં નો મસાલો ઘરે જ બનાવ્યો છે.હવે તેલ ગરમ થવા રાખો એમ હિંગ ઉમેરો.
- 4
તેલ ઠંડુ પડે એટલે અથાણાં માં ઉમેરો.તેલ માં હિંગ ઉમેરવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બધું મિક્સ કરી કાચ ની બરની માં ભરી લો.બે દિવસ પછી ચેક કરી તેલ ઓછું હોય તો ઉમેરી લેવું.4-5 દિવસ માં અથાણું ખાવા માટે સર્વ કરો. તૈયાર છે મેથીયા કેરી નું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કટકી કેરી નું અથાણું(katki mango pickle recipe in gujarati)
#કૈરી. ઈન્સ્ટન્ટ બની જાય એવું કટકી કેરી નું અથાણું,જે 2 દિવસ માં રેડી થઈ જાય છે Dharmista Anand -
-
મેથીયા કેરી નું અથાણું (methiya keri recipe in gujrati)
#કૈરીકેરી ના ઘણી જાતના અથાણાં બને છે તેમાંયે આ મેથિયા કેરી નું અથાણું ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
ઈન્સ્ટન્ટ કેરી અથાણું (Instant Mango Pickle Recipe in Gujarati)
#KR#instantmangopickle#instantkeriathanu#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Mango Pickle Recipe In Gujarati)
#MA#cookoadindia#cookpadgujarati અથાણું તો મમ્મી જ બનાવે મસાલો પણ ઘરે જ કરે અને દર વર્ષ મોકલે. પણ હવે મારી મમ્મી નથી તો હવે જાતે જ બનાવું છું. પણ મસાલો રેડી( રામદેવ કે સ્પાયરન નો). મધર્સ ડે નિમિત્તે આ રેસિપી મૂકવાનું મન થાય છે એમની ટિપ્સ યાદ રાખી ને જ બનાવું .Mothers Tipમમ્મી ની સૂચના : અથાણું બગડે નહિ તે માટે અથાણાં હંમેશા કાચ ની બરણી માં જ ભરવાનો આગ્રહ રાખો.અથાણું બનાવો તે વખતે ગુંદા કે કેરી માં પાણી નો ભાગ ન રહેવા દો. પાણી એકદમ સુકાઈ જાય પછી જ અથાણું બનાવવું.બરણી પણ કોરી જ હોવી જોઈએ. આપણા હાથ પણ પાણી વાળા ન હોવા જોઈએ. सोनल जयेश सुथार -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek 1Post 4 કેરીની વાત આવે એટલે એ કોઇ પણ સ્વરૂપે હોય ખાવાની મજા આવે છે અહીં મેં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવું ચટાકેદાર એવું દેશી કેરી નું અથાણું બનાવ્યું છે. Shweta Shah -
-
-
-
-
-
-
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (keri nu instant athanu recipe in gujarati)
#મોમઆ અથાણું મારી મમ્મી બનાવતી . મારુ ફેવરિટ અથાણું છે. Parul Patel -
-
-
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#week1#Cookpadindia#cookoadgujaratiકાચી કેરી નું આ અથાણું મે તોતા કેરી નું તાત્કાલિક ખાવા જ બનાવ્યું છે. જો તમે આખા વર્ષ નું બનાવો તો રાજાપુરી કેરી નું બનાવવું જોઈએ.અને કોઈ પણ અથાણું બનાવો તો તેને કાચ ની બરણી માં ભરવું.અથાણું આખા વર્ષ સારું રહે છે અને બીજુ અથાણાં માં પાણી ની ભાગ ન રહેવો જોઈએ. सोनल जयेश सुथार -
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
લીલી દ્રાક્ષ અને કાચી કેરી નું અથાણું જૈન (Green Grapes Raw Mango Pickle Jain Recipe In Gujarati)
#WP#WINTER#PICKLE#GREENGRAPES#GRAPES#RAWMANGO#AACHARMASALA#INSTANT#LUNCHBOX#TIFFIN#SIDEDISH#COOKPADINDIA#COOKPADGUJRATI જાન્યુઆરી મહિનાની શરૂઆત થતા જ દ્રાક્ષ અને તોતા કેરી ની સીઝન ચાલુ થઈ જાય છે. આ બંનેનું કોમ્બિનેશન કરીને એકદમ ફટાફટ અથાણું તૈયાર થઈ જાય છે. જે તમે સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકો છો. આ ઉપરાંત લંચબોક્સમાં પણ થેપલા, ભાખરી, પરાઠા વગેરે સાથે આપી શકો છો આ અથાણું નાના મોટા દરેકને ભાવે તેવું છે. Shweta Shah -
-
-
ગોળ કેરીનું અથાણું (Mango Pickle recipe in Gujarati)
#APR#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળો આવે એટલે દર વર્ષે અમારા ઘરમાં પરંપરાગત રીતે ગોળ કેરીનું અથાણું બને. મેં આજે આખું વર્ષ ચાલે અને તેનો સ્વાદ પણ અકબંધ જળવાઈ રહે એવું ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. બધી જ સામગ્રી માપસર લેવાથી આ અથાણું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બારેમાસ સરસ રીતે જળવાઈ રહે છે. કાચી કેરી, ગોળ, કુરીયા અને મસાલા માંથી બનતું આ ગોળ કેરીનું અથાણું ઘરમાં નાના મોટા સૌને ખૂબ પસંદ આવે છે. આ અથાણું રોટલી, થેપલા, પરાઠા, હાંડવા વગેરે સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
ગુંદા નું અથાણું (Gunda Pickle Recipe In Gujarati)
#EB#Week4cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)