કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી મુખ્ય ફોટો

ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#goldenapron3
#week20
#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે

#goldenapron3
#week20
#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે

વધુ વાંચો

ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#goldenapron3
#week20
#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે

#goldenapron3
#week20
#કૈરી આજકાલના બાળકો ને કશુક નવું કરીને દો તો જ ભાવે છે એટલે મેં મારી ડોટર માટે થોડુંક અલગ કર્યું છે જે મારી ડોટર ને ખૂબ જ ભાવ્યું છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મીનીટ
૪ વ્યકિત માટે
  • 3ચમચા કન્ડેન્સ્ડ મિલ્ક
  • ૧વાટકો મેંગો પલ્પ
  • અડધી વાટકી નાળિયેરનું ખમણ
  • બ્રાઉન ચોકલેટ નું નાનું પીસ
  • વ્હાઈટ ચોકલેટ નું નાનું પીસ
  • 1ચમચો ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક તવલા માં ઘી મૂકી અને ખમણ ને શેકિ લો ખમણ લાઈટ દેખાઈ ગયા પછી તેને એક બીજા વાસણમાં કાઢી લો

    ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તે જ તવલામાં કન્ડેન્સ્ડ મિલ્ક ને ગરમ કરો લાઈટ ગરમ થઇ ગયા પછી તેમા મેંગો પલ્પ નાખો અને સતત હલાવતા રહો

    ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાદ મા તેમાં ટોપરાનું ખમણ ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ છેલ્લે એક પૂરણ તૈયાર થશે ત્યાં સુધી હલાવતા જવું

    ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ brown ચોકલેટને મેલ્ટ કરી તેનું બેટર તૈયાર કરો અને પૂરણ ઠંડુ થય જાય પછી તેના નાના નાના બોલ કરો અને ચોકલેટ ના બેટર માં ડીપ કરો મને ફ્રીઝરમાં 15 મિનિટ સેટ થવા માટે મૂકી દો વ્હાઈટ ચોકલેટને પણ મેલ્ટ કરી લેવી

    ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૧૫ મિનિટ સેટ થયા પછી ચોકલેટ બોલને બહાર કાઢી તેના પર વાઈટ ચોકલેટથી ડીઝાઈન આપો તો આ રીતે તૈયાર છે ચોકો બોલ કશુંક નવું કરીને આપતો તો આપના બાળકને જરૂર ભાવશે

    ચોકો બોલ વિથ મેંગો કોકોનટ ફિલિંગ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર June 01, 2020 13:46

ટિપ્પણીઓ (7)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
June 02, 2020 09:09
Yummy yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ બોલ મેંગો નાળીયેર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક બ્રેડ (Domino's style garlic bread recipe in gujarati)
  2. મેગોં મસ્તાની (mango Mastani Recipe In Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. રવા મેંગો ફ્રૂટ કેક
  5. મસાલેદાર છૂટા મગ (Masaledar Moong Recipe in Gujarati)
  1. બહાર- એ- આમ(Bahar-e-aam recipe in gujarati)
  2. આમ પન્ના (કાચી કેરીનું શરબત) (Raw mango squash Recipe in gujarati)
  3. ગ્રેવી મન્ચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
  4. કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12736488
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close