આમ પન્ના (કાચી કેરીનું શરબત) (Raw mango squash Recipe in gujarati)

#કૈરી
કેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કાચી કેરીમાંથી Vitamin C ભરપૂર મળી રહે છે. ઉનાળાની ગરમીમાં કાચી કેરીના બાફલાનું આ શરબત પીવાથી લૂ લાગતી નથી વળી તે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રાખે છે.અહીં તૈયાર થયેલ પલ્પની 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી જરૂરિયાત મુજબ વાપરી શકાય.
આમ પન્ના (કાચી કેરીનું શરબત) (Raw mango squash Recipe in gujarati)
#કૈરી
કેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કાચી કેરીમાંથી Vitamin C ભરપૂર મળી રહે છે. ઉનાળાની ગરમીમાં કાચી કેરીના બાફલાનું આ શરબત પીવાથી લૂ લાગતી નથી વળી તે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રાખે છે.અહીં તૈયાર થયેલ પલ્પની 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી જરૂરિયાત મુજબ વાપરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પ્રેશર કૂકરમાં જાળી રાખી 2 કપ પાણી ઉમેરી 4-5 વહીસલથી કેરીને બાફી લો.કૂકર ઠંડુ પડે એટલે કેરી બહાર કાઢી છાલ ઉતારી મિક્સર જારમાં પલ્પ તૈયાર કરો.
- 2
આ પલ્પની અંદર ઉપરોક્ત તમામ ઘટકો ઉમેરી ફરી ચર્ન કરો.તૈયાર થયેલા મિશ્રણને ગ્લાસદીઠ 2 ચમચી વાપરી શકાય. આ મિશ્રણને સર્વિંગ ગ્લાસમાં 2-3 આઈસ ક્યુબ તેમજ ફુલ ચિલ્ડ વોટર ઉમેરી ફુદીનાના પાનથી સજાવી સર્વ કરો.
- 3
તો તૈયાર છે કાચી કેરીનું મસાલેદાર આમ પન્ના......
Similar Recipes
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
મેંગો મોઈતો (Mango Mojito Recipe In Gujarati)
#SMઉનાળાની ઋતુમાં લૂ થી બચવા માટે મેંગો હોય તો એ બેસ્ટ ઝડપથી બની જાય એવું રિફ્રેશર છે. Ankita Tank Parmar -
આમ પન્ના(કાચી કેરીનો બાફલો) (aampanna recipe in Gujarati)
#EB#week2theme2પોસ્ટ:૧ઉનાળામાં ચા કે કોફીનું ચલણ થોડું ઓછું થઈ જાય છે. માત્ર સવારમાં એકવારપીવાની ઈચ્છા થાય. ત્યાર બાદ જેમ-જેમ ગરમી વધતી જાય તેમ-તેમ આપણનેકંઈક ઠંડુ પીવાનું મન વધારે થાય છે. આપણે વરસોથી જોતાં આવીઆ છીએ કે,ઉનાળો આવતા જ ફ્રીઝમાં શરબતની બોટલ આવી જાય. પછી જ્યારે પણ મનથાય અથવા તો ઘરે કોઈ મહેમાન આવે આટલે તૈયારીમાં કૂલ-કૂલ શરબત બનાવીનેઆપી દેવાનુ. દાદીમાના જમાનાની વસ્તુમાં સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાનરાખવામાં આવે છે. આ પરંપરાગત પીણામાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તમે પણ તેને આ સીઝનમાં ટ્રાય કરી લો અને કરો તૈયારી કેરીના પન્નાની.ગરમીમાં લૂસામે રક્ષણ આપે એવુ તાજી કાચી કેરી માંથી બનાવો આમ પન્ના જે તમે સ્ટોર કરી નેઉપયોગ મા લઇ શકો છો. આ આમ પન્ના બનાવવું એકદમ સરળ અને ઝડપથી તૈયારથઈ જાય છે.અહીં ગુજરાતમાં એને બાફલો કહે છે . Juliben Dave -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ગુજરાતીમાં કેરીના બાફલા તરીકે ઓળખાતું આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી સકાય છે. આમ પન્ના નો સ્વાદ ચટપટું, ખાટો અને મીઠો હોય છે...જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. સામાન્ય રીતે આ આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે...પરંતુ એમાં ખડી સાકર, બ્રાઉન ખાંડ કે દેસી ગોળ ઉમેરી ને હેલ્થી આમ પન્ના બનાવી સકાય છે. Daxa Parmar -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
આમ પન્ના સ્કવોશ (Raw Mango Squash Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek2Post2ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌની ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. એક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી અને લૂ પણ લાગતી નથી... Bhumi Parikh -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
-
કાચી કેરી- દ્રાક્ષ નું શરબત (Raw Mango grapes sharbat Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન ગરમી થી બચવા માટે લોકો ઠંડકનો સહારો લેવો પડે તો ચાલો આપણે આજે લૂ થી બચવા કાચી કેરી દ્રાક્ષ નું શરબત પીશું. આની રેસિપી નોંધી લો. Dharti Vasani -
કાચી-પાકી કેરીનું શરબત (સીરપ અને આઈસ ક્યુબ માંથી)
કાચી કેરીનું સીરપ બનાવી રાખવાથી આખુ વર્ષ તેનો ઉપયોગ કરી ઈન્સ્ટન્ટ શરબત બનાવી શકાય. અહીં મેં કાચી કેરી ના શરબતનાં તથા પાકી કેરીનાં પલ્પ માંથી આઈસ ક્યુબ્સ બનાવી રાખ્યા છે તે નાંખી શરબત બનાવ્યું છે.. જે અફલાતૂન લાગે છે. Dr. Pushpa Dixit -
કાચી કેરીનું કુલર (Raw Mango cooler recipe in Gujarati)
#કૈરી #post3 આજે મેં એક નેચરલ અને ઠંડક આપનારું ફળોના રાજા કેરી માંથી કુલર બનાવેલ છે જે ખુબ જલ્દી બની જાય છે અને સાથે સાથે એટલું જ હેલ્ધી છે Bansi Kotecha -
-
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
#EB#week2#cookpadindia#cookpad_gu ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેને સરળતાથી બનાવીને તૈયાર કરી શકાય છે...આમ પન્ના અથવા આમ ઘોરા એ તેની ગરમી પ્રતિરોધક ગુણધર્મો માટે પ્રખ્યાત ભારતીય પીણું છે. તે કાચી કેરીમાંથી બનાવવામાં આવે છે અને તે પીળાથી ખૂબ હળવા લીલા રંગનો હોય છે, અને ભારતીય લોકોને ઉનાળાની તીવ્ર ગરમી સામે લડવામાં તથા સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીણા તરીકે પીવામાં આવે છે. Twinkal Kalpesh Kabrawala -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળાની સિઝનમાં કાચી કેરી નું શરબત,અથાણા,સલાડ વગેરે બનાવવામાં આવે છે. કાચી કેરી વિટામિન 'C' ની સાથે સાથે ઉનાળામાં ઠંડક આપે છે. કહેવાય છે ને કે ઉનાળામાં લૂ લાગે છે. તો કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ કરે છે. Hetal Vithlani -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ઉનાળાની સખત ગરમી માં ગરમ ગરમ લૂ થી રક્ષણ માટે લોકો કાચી કેરીનો પન્ના બનાવે છે. જે સ્વાદમાં ખાટો મીઠો હોય છે અને નાના મોટા ને ભાવે પણ છે. Vaishali Thaker -
આમ કા પના
#લૉક ડાઉન#સમર કૂલ ઉનાળા ની ઋતુ શુરુ થઈ છે અને બાજાર મા કાચી કેરી આવી ગઈ છે. તો ચાલો આપણે ઉનાળા ના તાપ ને બીટ કરવા ઠંડા ઠંડા કૂલ કૂલ બાફલો બનાવાયે . ઉતર ભારત મા બાફલૉ ને આમ કા પના કહે છે. આમ કા પના પીવા થી ગર્મી ના તાપ થી રક્ષણ તો મળે છે સાથે સાથે લૂ ભી નથી લાગતી..અને ગોળ ના લીધે ડાયબીટિક ફેન્ડલી છે.. Saroj Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમીની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી શકાય છે. તમે ઘરે બેઠા કાચી કેરીનું પન્ના બનાવી શકો છો, કાચી કેરીનું આમ પન્ના ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. દરેક ને બહુ જ ભાવે છે#EB#week2 Nidhi Sanghvi -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB Vibha Mahendra Champaneri -
વરીયળી અને કાચી કેરી નું શરબત (Saunf and raw mango Sharbat recipe in Gujarati) (Jain)
#SM#saunf#વરીયાળી#કાચીકેરી#શરબત#Summer_special#cool#cookpadindia#cookpadgujrati કાચી કેરી, ખડીસાકર, વરીયાળી નું શરબત ગરમ લૂથી શરીરને રક્ષણ આપે ઠંડક આપે અને તાજગી આપે છે. તો ખડી સાકર વરિયાળી અને કાચી કેરીનું શરબત નો ગરમીની ઋતુ દરમિયાન નિયમિત પાણી સેવન કરવું જોઈએ. Shweta Shah -
આમ પન્ના
#એનિવર્સરી#Week 1#Welcome drinkમને નાનપણ થી જ કાચી કેરી ખૂબ ભાવે છે....પણ કાચી કેરી વધારે ખાવાથી કમરદુખાવા નો પ્રોબ્લેમ થવા લાગ્યો....તોય કેરી ખાવાનો શોખ ન ઓછો થયો....એટલે મેં આમ પન્ના બનાવ્યું છે Binaka Nayak Bhojak -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે. Ankita Tank Parmar -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha -
કેશરીયા આમ પન્ના
#મેંગોઆમ પન્ના ,બાફલો એ કાચી કેરી માંથી બનતું એક પીણું છે. જે ગરમી અને લુ સામે રક્ષણ આપે છે. ઘણા એમાં ફુદીનો પણ ઉમેરે છે. મેં એમાં કેસર ઉમેર્યું છે. Deepa Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
કાચી કેરીનું શાક
#કૈરીફ્રેન્ડ્સ ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય ત્યારે આશા ખુબ જ કામ લાગે છે અત્યારે ઉનાળાની સીઝન છે તો કાચી કેરી તો ઘરમાં હોય જ આ કાચી કેરીનું શાક ખાવાથી ગરમીમાં લૂ નથી લાગતી આ શાક ખૂબ જ ટેસ્ટી અને ખટમીઠું લાગે છે અને ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જાય છે તો ચાલો આપણે બનાવીએ કાચી કેરીનું શાક Mayuri Unadkat -
કાચી કેરીનું આમ પન્ના (Aam panna recipe in gujarati)
#goldenapron3# week 16# puzzle answer- sharbhat Upasna Prajapati
More Recipes
ટિપ્પણીઓ (11)