કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી મુખ્ય ફોટો

મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3
#week 20
# mug

#goldenapron3
#week 20
# mug

વધુ વાંચો

મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi }

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3
#week 20
# mug

#goldenapron3
#week 20
# mug

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામઆખી મેથી
  • 250 ગ્રામમોટા મગ
  • 2 કિલોરાજાપુરી કેરી
  • 300 ગ્રામમેથીના કુરિયા
  • 100 ગ્રામરાઈના કુરિયા
  • 50 ગ્રામતીખા
  • 50 ગ્રામવરિયાળી
  • 250 ગ્રામલસણ
  • 300 ગ્રામલાલ મરચું પાઉડર
  • 5-6 ચમચીહળદર
  • 4 ચમચીહિંગ
  • 1 કિલોથી વધારે સીંગતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કેરીને ધોઈ તેમાં જરૂર મુજબ હળદર મીઠું નાખી 24 કલાક તપેલામાં રહેવા દેવાની દિવસમાં બે-ત્રણવાર ઉપર-નીચે ફેરવતા રહેવાનું તેને ચારથી પાંચ કલાક કોટનના કપડામાં સૂકવવા મૂકવી

    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મગ અને મેથી ને આખી રાત સાદા પાણીમાં અલગ અલગ પલાળવા

    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ2ફોટો
    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સવારના સાદુ પાણી કાઢી અને કેરીનું જે ખાટું પાણી હોય તેની અંદર બે કલાક અલગ અલગ પલાળવા

    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક મોટા તપેલામાં પહેલા રાઈના કુરિયા નુ રાઉન્ડ કરો પછી મેથીના કુરિયા અને મીઠાં નું રાઉન્ડ કરી તેમાં વચ્ચે હિંગ ઉમેરો હવે તેમાં ગરમ તેલ ઉમેરી અને ઢાંકી દો

    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ4ફોટો
    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ4ફોટો
    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    વઘાર ઠરે પછી તેની અંદર મરચાનો ભુક્કો હળદર તીખા અને વરિયાળી મિક્સ કરો

    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મગ અને મેથી માંથી ખાટું પાણી કાઢી તેને કોટનના કપડામાં ચારથી પાંચ કલાક સુકાવા દેવું તેમાં પાણીનો ભાગ રહેવો જોઈએ નહીં

    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ6ફોટો
    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે મગ મેથી અને કેરી કોરા થયા એવું લાગે એટલે જે સંભાર વધાર્યો છે તેની અંદર મિક્સ કરી લેવું અને લસણ ની કટકી કરી અથાણા માં ભેળવી દેવું બે દિવસ તપેલામાં રાખી પછી બરણીમાં ભરી લેવું

    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ7ફોટો
    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે મગ મેથીનું લસણીયુ અથાણું 12માસ અથાણું સારું રહે છે અને મગ અને મેથી હેલ્થ માટે પણ સારા છે

    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ8ફોટો
    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ8ફોટો
    મગ મેથી અને કેરી નું લસણિયું અથાણુ {aathanu in Gujarati resipi } રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર June 07, 2020 19:16

ટિપ્પણીઓ (4)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
June 08, 2020 04:13
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ મેથી મેંગો અથાણાં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આલૂ ચટોરી બર્સ્ટ (Alu ChatorI Burst recipe in Gujarati)
  2. ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
  3. મેંગો ફ્રૂટી (mango frooti recipe in gujarati)
  4. ગુંદર પાક (Gundar Pak Recipe In Gujarati)
  5. આલુ પીઝા કેસેરોલ (ઇન્ડિયન સ્ટાઈલ) (Potato Pizza casserole)
  1. આલુ બોમ્બ(Aloo Bomb recipe in Gujarati)
  2. દાબેલી (Dabeli recipe in Gujarati)
  3. તંદુરી આલુ ટીક્કા (HARIYALI TANDURI ALOO TIKKA recipe in Gujarati)
  4. મેંગો શેક(mango shake recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12747671
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close