કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી મુખ્ય ફોટો

ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ

Astha Patel
Astha Patel @cook_19013098
Oman (Basically From Ahmedabad)

#આલુ

#આલુ

વધુ વાંચો

ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ

Astha Patel
Astha Patel @cook_19013098
Oman (Basically From Ahmedabad)

#આલુ

#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • બટાકા 1 (મોટુ)
  • 1/2 ટી સ્પૂનહળદર
  • નમક as per test
  • 1/2 ટી સ્પૂનધાણાજીરુ
  • 1 ટી સ્પૂનચાટ મસાલો
  • 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  • 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  • 1 ટી સ્પૂનમરચુ
  • 2 સ્પૂનચેદાર ચીઝ
  • 3 સ્પૂનમોઝરેલા ચીઝ
  • 3 સ્પૂનવટાણા
  • 2 સ્પૂનકોન્ફોલર
  • 2 સ્પૂનમેંદો
  • 5-6 સ્પૂનબ્રેડ ક્રમ્શ
  • 30 ગ્રામવ્હિપ્ડ ક્રીમ
  • Garnish માટે
  • દાડમ ટામેટાં લીલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી લો.બટેટા ને બાફી મેશ કરી લો. બટેટાના માવામાં નમક, મરી પાઉડર,મરચુ હળદર ધાણાજીરુ ને ચાટ મસાલો ગરમ મસાલો મિકસ કરો ને ઓવલ શેપ આપો.

    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી મીઠું કોન્ફોલર ને મેંદો પાણી ને મીક્સ કરી પેસ્ટ (સ્લરી) બનાવો. હવે બોલ્સ વાળી લોટ માં હાથ રગદોળી લો પછી હાથમાં બોલ્સ લઈને થોડુ ખાડો કરીને મોઝરેલા ચીઝ મકાઇ ઉમેરી શેપ બનવો

    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં તેલ મૂકી તેને ગરમ કરવા મૂકવું.હવે બોલ્સ ને સ્લરી માં ડીપ કરી પછી બ્રેડ ક્રમ્શ માં કોટિંગ કરી લેવા (હજુ એક વાર રીપીટ કરવું) પછી તેને તળી નાખવું

    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ચેદાર ચીઝ ની crisps tuiles માટે હવે એક પેન માં ચેદાર ચીઝ છીણી ને તેને ગરમ કરવુ.crispy થાય પછી કાઢો

    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    Green peas mousse માટે વટાણાને ગરમ દૂધ માં પાંચેક મિનિટ બોઈલ કરી ચારણીમાં કાઢી લો. મિક્સર જારમાં વટાણાક્રશ(smooth texture) કરી લો. હવે વ્હિપ્ડ ક્રીમ ને વટાણાના mixture ને મીક્સ કરો.

    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પ્લેટ પર સોસ પાથરો પછી બોલ્સ મૂકો તેના પર ચેદાર ચીઝ ની crisps tuile મૂકો.

    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    Tuile પર વ્હિપ્ડ ક્રીમ ને વટાણાના mixture ને પાઈપીંગ બેગ મા ભરી decorate કરો. Garnish માટે દાડમ ટામેટાં લીલી ડુંગળી લીધી હતી.

    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ચીઝકોર્ન પોટેટો ક્રોકેટ્સ વીથ ગ્રીન પીસ મૂઝ રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Astha Patel
Astha Patel @cook_19013098
પર June 03, 2020 15:47
Oman (Basically From Ahmedabad)
cooking is something I absolutely love. its just a creative outlet for me and my husband also as he is pastry chef in omanwe really like to make different kind of food from different cuisines. if you gyus like my recipe through cookpad u can be a part of my YouTube channel 👇 Happy Lifehttps://www.youtube.com/channel/UCitCRoK26JNYsedvvcMmTVA
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Tarulata Makwana
Tarulata Makwana @cook_23999346
June 28, 2020 04:09
😍👍👍👍wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા લીલા વટાણા Mousse

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ સ્લેબ(choclate sleb in gujarati)
  2. બાઉન્ટી ચોકલેટ(Bounty choclate Recipe in gujarati)
  3. કટ વડા
  4. બ્રેડ રોલ (Bread Rolls Recipe In Gujarati)
  5. બેક્ડ વડાપાઉં રોલ (Baked Vadapau Rolls Recipe in Gujarati)
  1. પોટેટો ચિપ્સ
  2. મગ ચાટ
  3. ફ્રીઝા
  4. અડદિયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12757491
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close