રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું નાખવું. ત્યારબાદ તેમાં આદુલસન ની પેસ્ટ નાખવી, તેમાં સમારેલી ડુંગળી નાખવી. ગુલાબી રંગ ની થાય એટલે ટામેટું નાખવું. ત્યારબાદ તેમાં બાફેલા મગ, ને બટાકા ઉમેરવા.
- 2
ત્યારબાદ તેમાં હળદર, મરચું પાઉડર, મીઠુ, લીંબુ નો રસ ઉમેરવો. બધા મસાલા ને મિક્સ કરી લેવું. સ્ટફિન્ગ તિયાર છે.
- 3
એક વાટકી માં દહીં લઇ તેમાં પીસેલી ખાંડ, ને ચાટ મસાલો નાખી 2ચમચી પાણી ઉમેરી હલાવી લેવું.
- 4
સેરવીંગ પ્લેટ માં ચાટ પૂરી મૂકી ઉપર મગ નું સટીંફીન્ગ મૂકવું. ત્યારબાદ તેના પર બાફેલા બટાકા નાખવા. તેના પરસમારેલા ડુંગળી, ટામેટા નાખવા. હવે તેના પર તિયાર કરેલ દહીં 2-3ચમચી મૂકવું. ત્યારબાદ તેના પર ગ્રીન ચટણી, ખજૂર અમલી ની ચટણી નાખવી. ત્યારબાદ લસણ ની ચટણી નાખી તેના પર સેવ નાખવી.
- 5
ત્યારબાદ તેના પર દાડમ ના દાણા નાખી ઉપર થી ધાણાભાજી નાખી સર્વ કરવું. તિયાર છે ચટપટી મગ ની ચાટ. (મેં અહીં ચાટ પૂરી ની જગ્યા એ વેફર્સ મૂકી છે. ચાટ પૂરી હતી નહિ એટલે.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલ મગ ની ભેળ (sprouted moong bhel recipe in gujarati)
#goldenapron3#week20#moong Daksha Bandhan Makwana -
-
-
સ્પ્રાઉટેડ પલ્સીસ ભેળ (Sprouted pulses Bhel Recipe in Gujarati)
#આલુ#goldenapron3#week20#Moong Nehal Gokani Dhruna -
-
-
-
પાપડી ચાટ (Papdi Recipe In Gujarati)
ચાટ નુ નામ સાંભળતાં જ બધાના મોઢાં મા પાણી આવે છે બધાં ની પંસદગી ની ચટપટી રેસીપી અને ઈન્ડિયા મા અલગ અલગ પ્રદેશ મા અલગ રીતે અને વેરાયટી જોવા મળે છે#trend#week4 Bindi Shah -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chatચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે. Nilam Chotaliya -
-
-
-
-
-
-
-
-
-
-
મગ કોર્ન ચાટ(Mag Corn Chaat recipe In Gujarati)
#ફટાફટચાટ તો ઘણા પ્રકાર ની તમે લોકો એ ખાધી હશે .મને આજે આ ચાટ બનાવવાનું મન થયું એટલે આ ચાટ બનાવી .ઘર માં બધા ને ગમી . Rekha Ramchandani -
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)