હૈદરાબાદી ટોસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફીને ક્રશ કરો. આદું મરચાં ની પેેસ્ટ, લસણ ની પેસ્ટ, મીઠું, લીંબુનો રસ, ગરમ મસાલો તથા બાકીનો બધો મસાલો એડ કરો. બટાકા નો માવો તૈયાર છે. બ્રેડ ની કિનારી કાપી લો.
- 2
ચણા ના લોટ માં મીઠું,સોડા તથા પાણી ઉમેરી બેટર તૈયાર કરો. બ્રેડ પર બટાકા નો માવો મૂકી બ્રેડ ને ચણા ના લોટ માં એક બાજુ ડીપ કરો.
- 3
નોનસ્ટિક પેનમાં તેલ લગાવી શકો.
- 4
શેકાય જાય એટલે તેના ચાર પીસ કરો. ઉપરથી ધાણા નીચટણી, લસણ ની ચટણી, ખજૂર આમલીની ચટણી, ડુંગળી તથા સેવ થી ગાનીસ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12765901














ટિપ્પણીઓ