રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈમાં તેલ મૂકી તેમાં તજ-લવિંગ સુકા લાલ મરચા તમાલપત્ર અને કાજુ નાખવા. ત્યારબાદ ડુંગળી અને બટાકા નાખી શેકવું. બટાકા ચડી જાય એટલે તેમાં લસણ ની ચટણી ગરમ મસાલો ટામેટા અને કેપ્સીકમ નાખો. ત્યારબાદ તેમાં પનીરના ટુકડા નાખી સરખું મિક્ષ કરો.
- 2
હવે તેમના ભાત અને મીઠું નાખી સરખો મિક્સ કરો. સિઝલર પ્લેટ ગરમ કરી માં કોબી નાં પત્તા મુકવા. હવે બટર અને પાણી મિક્સ કરી દેવું. ત્યારબાદ પ્લેટ મા પુલાવ મૂકી તેમાં બટર અને પાણીનો મિક્સર નાખો. જેથી સ્મોક થશે. અને સ્મોકી ફ્લેવર પુલાવ માં બેસી જશે.
- 3
હવે ઉપર ચીઝ ખમણી ને નાખો અને કોથમીર નાંખવી. તૈયાર છે સિઝલીંગ પનીર પુલાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર રોલ વિથ ગ્રેવી(Paneer roll with gravy recipe in gujrati)
#goldenapron3 #week 16 #Panjabi Krupa Ashwin Lakhani -
વેજ. મિક્સ ચીઝ પુલાવ
#goldenapron3#Week1Goldenapron 3 ના Week 1 નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર અને રાઈસ નો ઉપયોગ કરીને વેજ. મિક્સ ચીઝ પુલાવ બનાવ્યો છૅ#રૅસ્ટૉરન્ટ Parul Patel -
પનીર શેશલીક સીઝલર વીથ મખની સોસ (sizzler recipe in Gujarati)
#goldenapron3 #week25 #sizzler Vidhya Halvawala -
-
-
-
વેજ. પનીર મેયો સેન્ડવીચ (Veg Paneer Mayo Sandwich Recipe In Gujarati)
#goldenapron3# Week 21#Mayo Hiral Panchal -
-
-
નવરત્ન કોરમા
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ 24આ રેસિપી મારી ફેવરિટ છે જે હું મારા મમ્મી પાસેથી શીખી છું.આ શાકને તમે સ્વીટ અને સ્પાઈસી બંને રીતે બનાવી શકો છો. અહિં હું થોડું સ્વીટ હોઇ એવી રેસિપી શેર કરીશ.મારા ઘરમાં બધાને આ શાક કોફતાવાળું ભાવે છે તેને તમે કોફતા વગર પણ બનાવી શકો છો. Avani Parmar -
-
-
-
-
ચીઝ પનીર બટર મસાલા(cheese panner butter masala recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ 17 Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12768981
ટિપ્પણીઓ (36)