વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)

આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏
વેજ. મેક્રોની લઝાનીયા (Veg Macroni Lasagne Recipe in Gujarati)
આ એક ઇટાલિયન ડિશ છે જે મેન કોર્ષ માં ગણાય છે જે ખૂબ જલ્દી બની જાય એવી બેકિંગ ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા સીટ બનવાની રીત:- મેંદા માં મોણ અને મીઠું નાખી ને લોટ બાંધી લો તેમાંથી પાતળી પાતળી રોટલી વણી ને કાચી પાકી સેકી લો
- 2
વ્હાઈટ સોસ બનાવવા ની રીત:- એક કડાઈ મા બટર મૂકી તેમાં એક ચમચી મેંદો નખી ને ગોલ્ડન બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી સેકી લો પછી તેમાં દૂધ નાખી ને હલાવી ને થોડો જાડો થાય એટલે તેમાં ખાંડ મીઠું અને કાળા મરી નો પાઉડર નાખી ને હલાવી લો સોસ ત્યાર છે
- 3
રેડ સોસ બનાવવા ની રીત:- એક કડાઈ મા તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ નાખી ને સાતડો પછી તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી ને હલાવી ને સાતડો પછી તેમાં ટામેટા ની પ્યુરી નાખી ને ચડવા દી બધું ચડી જાય એટલે તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ ખાંડ મીઠું મરચું નાખી ને હળવો સોસ ત્યાર છે
- 4
વેજીટેબલ બનાવની રીત:- બધા શાક ને ધોઈ ને જીણા સમારી લો મેક્રોની ને પાણી મા તેલ નખી ને બાફી લો મકાઈ ને બાફી લો હવે એક કડામાં માં બટર મૂકી તેમાં૫ મિનિટ વેજીટેબલ સાતડો પછી તેમાં ઓરેગાનો ચીલી ફ્લેક્સ મીઠું અને મરી પાઉડર નાખી ને સોટે કરી લો વેજીટેબલ ત્યાર છે
- 5
લઝનિયા ત્યાર કરવાની રીત:- માઇક્રોવેવ પ્રૂફ બાઉલ લઈ તેમાં નીચે રેડ સોસ લગાવી ઉપર પાસ્તા સીટ મૂકી તેની પર વ્હાઈટ સોસ લગાવી તેની પર વેજીટેબલ મૂકી ને ચીઝ છીની ને નાખવું એના પર બીજી પાસ્તા સીટ મૂકી ને રેડ સોસ લગાવી ને ઉપર થી વેજીટેબલ મૂકી ને તેની પર પાસ્તા સીટ મૂકી ઉપર વ્હાઈટ સોસ લગાવી ઉપર ચીઝ છિની ને નાખવું
- 6
આ રીતે ૩/૪ લેયર કરવા
- 7
૩/૪ લેયર કરી ને ડિશ ત્યાર કરવી અને પછી તેને ૧૦ મિનિટ માટે માઇક્રો કરવું
- 8
આપડા લાઝાનીયા ત્યાર છે તેને ગરમા ગરમ સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરિયાલી પનીર વેજ. ચીઝી સેન્ડવીચ
#ફેવરીટમિત્રો આજે વર્લ્ડ સેન્ડવીચ ડે છે તો મે બનાવી ઘરમાં બધા ની ફેવરિટ સેન્ડવીચ આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
અમૃતસરી પીંડી છોલે (Amritsari pindi chhole recipe in gujarati)
#મોમ આ ડિશ મારા દીકરા ની ખુબ પ્રિય છે તો તમારી સાથે હું આ ડિશ સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊🙏🙏 Jyoti Ramparia -
બેક્ડ મેક્રોની
નાના મોટા દરેક ને ભાવતી ડિશ એટલે ચીઝ બેકડ મેક્રોની... ખૂબ જ સરળ અને જલ્દી થી બની જાય છેતમે ઇચ્છો તો પાઈનેપલ ઉમેરી શકો છો... મેં એના વગર બનાવી છે Megha Vasani Patel -
બુંદી નું રાઇતું(boondi raitu recipe gujarati)
#સાઈડ ગુજરાતી લોકો ને જમવા માં ફૂલ ડિશ સાથે સાથે થોડું ચટપટું પણ ખાવા જોઈ એમાં નું એક ડિશ હું લઈ ને આવી છું બુંદી રાઇતું જે મારી જેમ લગભગ બધા ને જ ગમતું હશે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસિપી ગમશે...,😊😊🙏 Jyoti Ramparia -
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
વેજ લઝાનીયા (Veg. Lasagna Recipe In Gujarati)
વેજ લઝાનીયા (ઓવન અને માઇક્રોવેવ અને લઝાનીયા સીટ વગર)બાળકો માટે ફેવરિટ ડિશ અને મોટા પણ સહું ને ગમે તેવી વાનગી 😋રોજે રોજની એક સરખી વાનગી થી આ વાનગી કંઇક નવીજ લાગશે Arpita Sagala -
કોલી ફ્લાવર પેનકેક વિથ જીંજર ચીલી સોસ
#ગરવીગજરાતણ#અંતિમમે સિધાર્થ સર ની ડિશ માં થી મેં ફલાવર લઈ ને તેની ફયુજન સ્વીટ ડિશ બનાવી છે આશા રાખું બધા મિત્રો ને ગમશે ...😊😊 Jyoti Ramparia -
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
ચાઇનીઝ મેક્રોની
#નોનઇન્ડિયનઆ એક ઈટાલીયન બ્રેકફાસ્ટ છે જે ઝડપથી અને સરળતાથી બની જાય છે . Hiral Pandya Shukla -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
ચીઝ મેક્રોની એ એકદમ સરળાથી અને જલ્દી બની જાય એવી વાનગી છે.આમ બેબી કોર્ન અને બ્રોકોલી પણ એડ કરી શકાય છે . Deepika Jagetiya -
કુશારી (ઈજિપ્તયનરાઈસ)લઝાનીયા
#Testmebest#ફ્યુઝનમિત્રો આજે મેં ઈજિપ્ત અને ઈટાલિયન આ બે કુજીન મીક્ષ કરી ને એક ફયુઝન રેસીપી બનાવી છે આશા રાખું છું કે આ નવીનતા તમને ગમશે Chhaya Thakkar -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
નાસ્તા માટે પાસ્તા એ બેસ્ટ ઓપશન છે .જે સવારે કે સાંજે લઈ શકાય .તેમાં વેજિટેબલ અને ચીઝ ઉમેરવાથી હેલ્ધી બને છે .બાળકો ને અને મોટા ને બધા ને ભાવે છે .આમાં કોબી ,ગાજર ,કેપ્સીકમ ઉમેરવાથી બાળકો ન ખાતા હોય તો પણ આવી વાનગી માં ખાઈ લે છે .અને ઝડપ થી બની પણ જાય છે . Keshma Raichura -
પીળા ઢોકળા
#કાંદાલસણકાંદા લસણ વગર ઘણી બધી વાનગી બને છે જેમાં હું આજ લાવી છું ખાટા પીળા ઢોકળા જે ગરમા ગરમ ખૂબ જ મસ્ત લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macroni Recipe in Gujarati)
#goldenapron3.#week_12 #Pepper#માઇઇબુક #પોસ્ટ૧૭મેક્રોની એ પણ વ્હાઈટ સોસ સાથે મારા બાળકોને ખૂબ ભાવતી વાનગી છે. આજે મેં બેક કરી બનાવી અને ખૂબ જ સરસ બની છે. Urmi Desai -
વોલનટ રોઝ ચીઝ મેક્રોની (Walnut Rose Cheese Macroni Recipe In Gujarati)
#walnuttwists અખરોટ નો ઉપયોગ કરી ને મે આ ડિશ બનાવી છે સ્ટફિંગ મા મે પીઝા નો ટેસ્ટ આવે તે રીતે બનાવ્યું છે Kajal Rajpara -
મેંદુવડા (Mendu wada recipe in gujarati)
#મોમ આ ડિશ હું મારા સાસુ આગળ થી સીખી છું અમારા ઘર માં સાઉથ ઇન્ડિયન ડિશ ખૂબ જ બને ઘર માં બધા ની મનગમતી ડિશ માં ની આ એક ડિશ હું તમારી સાથે સેર કરું છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏🙏 Jyoti Ramparia -
-
મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Macroni in white sauce recipe)
#GoldenAppron3#week22#sauce#માઇઇબુક Aneri H.Desai -
વાઘરેલું દહી
#ઇબુક#day 14વઘારેલું દહી એક શાક ની ગરજ સારે છે અને આ ખૂબ જ જડપ થી બની જતી ડિશ છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે 😊😊😊 Jyoti Ramparia -
મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
પાસ્તા અને લઝાનીયા મારા ભાઈ અને મારા ફેવરિટ છે તો એ બનેં નું સાથે કોમ્બિનશન કરીને મેં મેક્રોની લઝાનીયા બનાવ્યાં જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Avani Parmar -
એપલ પાઈ
#ઇબુક#day 31 પાઈ એટલે બધા ને એમ જ હોય કે બેંક ડિશ જ બને મે આ નવી રીતે પાઈ બનાવી છે જે જલ્દી બની જાય છે અને સ્વાદ માં પણ ટેસ્ટી લાગે છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
વેજ લઝાનીયા(Veg lasagna recipe in gujarati)
#GA4#Week10#cheese#weekend ઇટાલિયન ફૂડ બધા ને ભાવતું જ હોય છે. પણ એમાં જો ચીઝ થી ભરપુર વાનગી મળે તો તો ખાવાની મજા પડી જાય.. તો આવો આવી જ એક ચીઝ થી ભરપુર વાનગી હું તમારી સામે પિરસુ છું..🙂🙂🙂 Kajal Mankad Gandhi -
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
રતલામિસેવ ઓનિયન પરાઠા
#થેપલા પરાઠા પરોઠા માં ઘણા બધા પુરણ થી બનાવી છે એમાં નું આજ હું રતલામિ સેવ માંથી પરોઠા બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊😊 Jyoti Ramparia -
ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)
#GA4#Week17#cheese પાસ્તાએ બધા જ નાના છોકરાઓ ની ફેવરિટ ડિશ છે પાસ્તા ને કોઈ પણ ફ્લેવરમા બનાવવા માં આવે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં આજે ચીઝ મેક્રોની (ચીઝ પાસ્તા) બનાવ્યા છે જેની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું Sonal Shah -
કોકોન્ટ કુકીઝ
કૂકીઝ નું નામ આવે એટલે મો માં પાણી આવે અમાં પણ મને ચોકલેટ અને કોકોનટ કૂકીઝ બહુ જ ભાવે તો એમના આજ એક ની રેસીપી લઈ ને હું આવી છું જે ખુબ જ જલ્દી બની જાય છે અને ખૂબ ટેસ્ટી બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊🙏🙏 Jyoti Ramparia -
-
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah
More Recipes
ટિપ્પણીઓ (22)