ટોર્નેડો (Tornedo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટાકાની એક સાળી માં ભરાવી દો.અને ત્યાર બાદ તેમાં છરી વડે ગોળ સ્લાઈસ કરતા જાવ એટલે ટોર્નેડો રેડી
- 2
હવે તેને ગરમ પાણી માં થોડી વાર બાફી લો બફાઈ ત્યાં સુધીમાં તપેલી માં લોટ માં નીમક,ગરમ મસાલો તથા મરી નાખી ને ખીરું તૈયાર કરો. તે ખીરામાં ટોર્નેડો બોળી ને ધીમા ગેસ પર તળી લો
- 3
ત્યાર બાદ સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.નાના ભૂલકાંઓ માટે મનપસંદ રેસિપી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12787845









ટિપ્પણીઓ (7)