રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટાકાની એક સાળી માં ભરાવી દો.અને ત્યાર બાદ તેમાં છરી વડે ગોળ સ્લાઈસ કરતા જાવ એટલે ટોર્નેડો રેડી
- 2
હવે તેને ગરમ પાણી માં થોડી વાર બાફી લો બફાઈ ત્યાં સુધીમાં તપેલી માં લોટ માં નીમક,ગરમ મસાલો તથા મરી નાખી ને ખીરું તૈયાર કરો. તે ખીરામાં ટોર્નેડો બોળી ને ધીમા ગેસ પર તળી લો
- 3
ત્યાર બાદ સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.નાના ભૂલકાંઓ માટે મનપસંદ રેસિપી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
નાસ્તામાં સવારે કે સાંજે મસાલા આલુ પૂરી ચા કે લસણ ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
બટેકા ના થેપલા
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી થેપલા ગુજરાતીઓના ફેવરીટ છે. પુરા વિશ્વમાં ખ્યાલ આવી જાય છે કે ગુજરાતી હોય તેની પાસે થેપલું, અથાણું, ખાખરા, ઢોકળા, સુખડી વગેરે હોય છે.... અને તે ક્યારે ભૂખ્યો રહેતો નથી અને બીજાને રાખતો પણ નથી...., તો ચાલો જોઈએ આજે આપણે બટેકા ના સ્વાદિષ્ટ.... Khyati Joshi Trivedi -
-
-
આલુ પરોઠા(Aalu Parotha Recipe in Gujarati)
#trend2આજે મેં ડિનરમાં આલુ પરોઠા બનાવેલા જે ખૂબ જ ટેસ્ટી બનેલા હતા એકદમ જલ્દી ફટાફટ બની જાય છે. Komal Batavia -
-
-
-
-
-
-
બટેટાના ગોટા
#આલુબધાને ભાવતા ટેસ્ટી બટેટા વડા કે ગોટા મારા fevrit છે.જેની પરફેક્ટ રેસિપી હું લઈને આવી છું. Nirali Dudhat -
-
-
-
-
-
-
-
-
-
-
-
પરથ પરાઠા (Parath Paratha Recipe In Gujarati)
#PRઆ પ્રખ્યાત પરથ પરાઠા દિલ્હીની શેરીઓમાંથી પરાઠા છે. તેનો અર્થ થાય છે સ્તરવાળી પરાઠા. આ પરાઠાની ખાસિયત આ પરાઠાના સ્તરોમાં મસાલો નાખવાનો છે. Sneha Patel -
-
-
-
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ (Cream Of Broccoli Soup Recipe In Gujarati)
#SQઆ રેસિપી મે મૃણાલ thakkar જીની રેસીપી ફોલો કરીને બનાવી છે ખુબ જ સરસ બની હતી થેન્ક્યુ મૃણાલઠક્કર આ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12787845
ટિપ્પણીઓ (7)