ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

#આલુ
આ ફ્રેન્ચ ફ્રાયસ નો મસાલો મેં ઘરે બનાવ્યો છે અને ખરેખર બહાર જેવો જ બન્યો છે.તમે પણ મસાલો ટ્રાય કરજો.બઉજ મસ્ત લાગે છે.આ મસાલા માં મેં ગારલિક મસાલો લીધો છેકારણકે ગારલિક મસાલા માં સૂકા કાંદા,લસણ,આદુ ,ચીલીફલેક્સ,આ બધું ડ્રાય આવતું હોય છે .એટલે આ નાખવાથી બહાર જેવો ટેસ્ટ આવશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને એક સરખા કાપી લો.પછી તેને ગરમ પાણી માં. નાખી ને ૧૦ મિનિટ રવાદો.પછી પાણી માંથી કાળી એક કટકા પર પાથરી દો. પછી તેને તેલમાં તળી લો.
- 2
ત્યાર બાદ એક વાસણ માં કાળી ફ્રીઝર માં મુકીઉપર ઢાંકણ ઢાંકી ને મુકો.તેને ૨થી૩ કલાક રવાદો. પછી કાળી ને ફરી તળી લો.
- 3
પછી ગરમ હોય ત્યારે મસાલો છાતી ને સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)