કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#સ્નેકસ
#goldenapron3
#week21
#spicy
પાણીપુરી એટલે બધાના મોઢામાં પાણી આવી જાય નાના બાળકો હોય કે વડીલ હોય .
તો આજે પાણીપુરી કાચી કેરીની બનાવી છે કાચી કેરી નું પાણી બનાવી છે તમે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  • 50પૂરી
  • કાચી કેરીના પાણી બનાવવા માટે...
  • 1કાચી કેરી
  • 4લીલા મરચાં
  • 1/2 કપફુદીનાની પત્તી
  • 1/4 કપકોથમીર
  • 1 ચમચીકાળું મીઠું
  • ચપટીહીંગ
  • 1/2 ચમચીપાણીપુરીનો મસાલો
  • રગડો બનાવવા માટે..
  • 1 કપસફેદ વટાણા
  • 1ચમચો તેલ
  • 1/2 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • 2ચ્ચી લીલા મરચાની પેસ્ટ
  • 3 ચમચીસમારેલી કોથમીર
  • 1/2 ચમચીસંચળ
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 કપકાળા ચણા
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  • 4 ચમચીસમારેલ કોથમીર
  • 1/2 ચમચીસંચળ
  • ખજૂર આંબલી નું પાણી.........
  • 1/4 કપખજૂર
  • 4આંબલી ના ટુકડા
  • 4 ચમચીગોળ
  • 1/4 ચમચીલાલ મરચાનો પાઉડર
  • 1/4 ચમચીશેકેલા જીરું નો પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તેલ ગરમ કરીને તેમાં પૂરી તળી લો

    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તીખુ પાણી બનાવવા માટે કાચી કેરી, ફૂદીના પત્તી,સંચળ, મરચાકોથમીર પાણીપુરીનો મસાલો બધું મિક્સ કરીને પીસી લો,હવે તેની ચટણી બની જશે હવે તેમાં જરૂર પ્રમાણે પાણી અને બરફઅને સારી રીતે મિક્સ કરો. તમારે ચાળવું હોય તો ચાળી શકો છો.. તૈયાર છે તમારો તીખું અને ખાટું કાચી કેરી નું પાણી તૈયાર છે.

    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રગડો બનાવવા માટે વટાણા ને ધોઈને એક કલાક માટે પલાળી દો પછી કૂકરમાં ચારથી પાંચ સીટી લો.હવે એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ જીરુ મીઠો લીમડો લીલા મરચાની પેસ્ટ સાંતળો પછી તેમાં બાફેલા વટાણા ઉમેરો જરૂર પ્રમાણે પાણી ઉમેરો પાણીપુરીનો મસાલો અને કોથમીર ઉમેરીને ૩ -૪ મિનિટ ઉકાળો પછી ઠંડુ થવા દો.

    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કાળા ચણાને ધોઈને બે કલાક માટે પલાળી લો પછી તેને કુકરમાં સીટી લઈ લો

    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ જીરું લીલા મરચાની પેસ્ટ મીઠો લીમડો સાંકડો અને બાફેલા ચણા ઉમેરો પછી લીંબુનો રસ કોથમીર અને પાણીપુરીનો મસાલો ઉમેરો.

    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મીઠું પાણી બનાવવા માટે આંબલી ખજૂર અને પછી તેને પીસી લો અને તેમાં લાલ મરચું શેકેલું જીરૂ અને ગોળનો ઉકાળો તૈયાર છે તમારો મીઠું પાણી.

    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    તીખી પાણીપુરી(tikhi pani puri recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર June 09, 2020 02:38

ટિપ્પણીઓ (6)

Pinky Jain
Pinky Jain @cook_19815099
June 09, 2020 11:39
Tq
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોસ્ટેડ પૌઆ નો ચેવડો (roasted poha chevda recipe in gujarati)
  2. ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
  3. નાયલોન પૌવા ચેવડો (Nylon Poha Chevdo recipe in Gujarati)
  4. ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
  5. પાન આઈસ્ક્રીમ (pan icecream recipe in gujarati)
  1. કસ્ટર્ડ આઈસક્રીમ (Custard Icecream Recipe In Gujarati)
  2. ફ્રાય સ્પાઈસી ક્રિસ્પી ઢોકળા
  3. પાત્રા (Patra recipe in Gujarati)
  4. વેજ દમ બિરિયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12810804
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close