કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
# ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
# ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri) રેસીપી મુખ્ય ફોટો

# ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri)

Patel chandni
Patel chandni @cook_22714751
Bharuch

#સ્નેક્સ
આ સ્નેક્સ ચા અને મસાલા દૂધ સાથે ખાવાની અલગ જ મજા છે 15-20 દિવસ સુધી આ પૂરી ને સ્ટોર કરીને ખાવાની મજા કંઈક જુદી છે આને. એકલી પણ ખૂબ જ સારી લાગે છે.આની પાછળ એક બીજું પણ યાદ છે આ રેસિપી મારા મ્મમી ની છે. હું એક વર્કિંગ વુમન છું અને મને ચા સાથે આ પૂરી ખાઇને બીજું કામ કરું છું

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3વ્યક્તિ માટે
  • 3 કપમેંદો
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 2 ટી સ્પૂનમરી પાઉડર
  • 2 ટી સ્પૂનજીરું
  • 3/4 ટી સ્પૂનહળદર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1/2 ગ્લાસપાણી(જરૂર મુજબ પાણી)
  • તળવા માટે તેલ
  • રોટલી ઉપર લગાવવા માટે નું મિકસર
  • 3 ટી સ્પૂનમેંદો
  • 3 ટી સ્પૂનતેલ
  • પીન્ચ હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે એક પરાત અથવા મોટા વાસણમાં 3 કપ મેંદો લઈશું.

  2. 2

    હવે પછી તેમાં 3 ટેબલ ચમચી તેલ ઉમેરી લો.

  3. 3

    હવે પછી તેમાં 2 ટી ચમચી મરી પાઉડર ઉમેરી લો.

  4. 4

    હવે પછી તેમાં 2 ટી ચમચી હાથ વડે ક્રશ કરી જીરૂ ઉમેરો.

  5. 5

    હવે પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું.

  6. 6

    હવે પછી તેમાં 3/4 ટી ચમચી હળદર ઉમેરી લો

  7. 7

    ત્યારબાદ લોટમાં જેટલી વસ્તુઓ ઉમેરી છે. તેને બરાબર મિક્સ કરી લેવી.

  8. 8

    હવે પછી તે લોટ ની મુઠ્ઠી વળે છે કે નહીં તે ચેક કરી લો અને ન વળે તો તેમાં થોડું તેલ ઉમેરી ચેક કરી લો.

  9. 9

    હવે પછી તે લોટના મિકસર માં ધીમે ધીમે પાણી ઉમેરી પુરીના લોટ કરતાં થોડો કડક લોટ બાંધી લો. ત્યારબાદ તેને 15-20 મિનિટ ઢાંકી ને રેસ્ટ કરવા મુકી દો.

  10. 10

    હવે પછી રોટલી પર જે મિકસર તૈયાર કરવા નું છે તેના માટે એક બાઉલમાં 3 ટી ચમચી મેંદો લો.

  11. 11

    ત્યાર પછી તેમાં 3 ટી ચમચી તેલ ઉમેરી દો.

  12. 12

    ત્યારબાદ તેમાં પીન્ચ હળદર ઉમેરી મિક્સ કરી લો.હવે તેને બરાબર મિક્ષ કરી લો.

  13. 13

    હવે પછી આપણે જે પુરીનો લોટ બાંધેલો છે તેના એક સરખા ભાગ કરી લઇશું. અને રોટલી ના લુઆ કરીએ એવા લુઆ કરી લઈશું.

  14. 14

    હવે પછી તેને આપણે એક સરખી સાઇડથી રોટલી વળી લઈશું અને તેના ઉપર ટી ચમચી ની મદદથી આપણે તૈયાર કરેલું તેલ અને લોટ મિકસર તેના પર બરાબર રીતે લગાવી દેવું.

  15. 15

    ત્યારબાદ તેને ધીમે ધીમે રોલ કરી તેના એક સરખા ભાગ કટ કરી લો.અને લુઆ કરી મિડીયમ સાઇઝ ની જાડી પૂરી વળી લો.

  16. 16

    ત્યારબાદ તેને એક પ્લાસ્ટિક ની શીટ પર પંખા નીચે 20-25 મિનિટ સુધી સુકાવવા મુકવી.

  17. 17

    હવે પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકી દો.

  18. 18

    હવે પછી તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસ ની ફલેમ લો કરી તૈયાર કરેલી પૂરી ને લો ફલેમ પર તળી લો.

  19. 19

    ત્યારબાદ તેને ચા કે દૂધ અથવા એમજ સર્વ કરો. તૈયાર છે ફરસી પડ વાળી પૂરી(આ પૂરી ઘઉંના લોટમાંથી પણ બને છે.)

    # ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri) રેસીપી સ્ટેપ19ફોટો
    # ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri) રેસીપી સ્ટેપ19ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Patel chandni
Patel chandni @cook_22714751
પર June 09, 2020 17:26
Bharuch
I m receptionist in a hospital
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
June 09, 2020 18:29
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફરસી પૂરી પુરી વડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોસ્ટેડ પૌઆ નો ચેવડો (roasted poha chevda recipe in gujarati)
  2. ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
  3. નાયલોન પૌવા ચેવડો (Nylon Poha Chevdo recipe in Gujarati)
  4. ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
  5. પાન આઈસ્ક્રીમ (pan icecream recipe in gujarati)
  1. ચક્રી (Chakri namkeen recipe in Gujarati)
  2. મૈસુરી ઢોસા
  3. બૂંદી ની સૂકી ચટણી
  4. દાબેલી કચોરી(dabeli kachori in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12815314
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close