રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ ની દાળને બે-ત્રણ પાણીથી ધોઈ લેવા ત્યાર પછી તેને 5 કલાક પલાળી પછી મિક્સરમાં પીસી લેવું ઢોસાનુ બેટર બનાવો એક ખીરાના બેટર ને બે કલાક ઢાંકીને મૂકી રાખવું.
- 2
હવે આપણે ઢોસા નો મસાલો તૈયાર કરી લેસુ ટમેટાને ક્રશ કરી લેવા બટેટાનો માવો બનાવી કાંદાને સમારીને રાખવા લસણ અને લીલા મરચાને ઝીણા સમરીને લેવા એક પેનમાં થોડું તેલ ઉમેરી કાંદાને આદુ-મરચાની પૅસ્ટ ને એક મિનિટ સાંતળી લેવા ત્યારબાદ તેમાં ટામેટાની ગ્રેવી બટેટાનો માવો ગરમ મસાલો લાલ મરચું પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને બે મિનિટ ગેસ ઉપર ધીમા તાપે થવા દેવું આપણો મસાલો રેડી થઈ ગયો છે.
- 3
હવે આપણે નોન સ્ટિક લોઢી ને થોડી ગરમ થવા દેશો પછી તેની ઉપર ઠંડુ પાણી છાંટી ને એક કોરું કપડું ફેરવી દઈશુ ત્યાર પછી એક ચમચી તેલ ને પણ નોન-સ્ટિક ઉપર લગાવી અને ઢોસા બનાવીશું એક એક મિનિટ થઈ ગયા બાદ તેની ઉપર મૈસુરી મસાલો બનાવેલો તે પાથરીસુ અને પાંચ મિનિટ થવા દઈશું પછી તેના પીસ કરી અને સર્વિંગ ડીશમાં સર્વ કરીસુ.
- 4
મૈસુરી ઢોસા સાંભાર અને ટોપરાની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એકદમ બહાર જેવા જ બને છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
-
-
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે Komal Batavia -
મસાલા ઢોસા (masala dosa recipe in gujarati)
આ સાઉથ ઇન્ડિયાની ખૂબ જ ફેમસ ડીસ છે જે હવે આખા ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે Desai Arti -
-
-
ચીઝ કોર્ન મસાલા સબ્જી (cheese corn masala subji recipe in gujara
#goldenapron3 #week 21#માઇઇબુક #પોસ્ટ5#વિકમીલ૧#સ્પાઈસી Parul Patel -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (9)