દાબેલી કચોરી(dabeli kachori in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લો.બટેટા ને છોલી ને છીણી લો.હવે એક કડાઈમાં ૨ ચમચી તેલ લઇ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં બટેટા નો માવો અને દાબેલી નો મસાલો એડ કરો.અને હવે તેમાં ખાંડ ઉમેરી લો આં બધું મિક્સ કરી દાબેલી નો મસાલો બનાવી લો.
- 2
એક બાઉલ માં મેંદો લો.તેમાં બેકિંગ પાઉડર, સ્વાદાનુસાર મીઠું,અને ૨ ચમચી તેલ નાખી પૂરી નો લોટ બધી લો.અને તેને દસ મિનિટ રેસ્ટ આપો.
- 3
હવે લોટ માંથી લુઆ કરી લો.તેની નાની પૂરી વણી લો.અને તેમાં દાબેલી નો મસાલો સ્ટફ કરી ને કચોરી વાળી લો.
- 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો,તેલ ગરમ થાય એટલે તેમાં કચોરી નાખી ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો. હવે કચોરી ને સરવીંગ પ્લેટ માં લઇ તેમાં ખજૂર આંબલીની ચટણી,ધાણા મરચાં ની ચટણી,સેવ, ડુંગળી,અને ધાણા એડ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી ઈડલી કટકા (Dabeli Idali katka recipe in Gujarati)
#ભાત સાઉથ ઇન્ડિયન અને કચ્છની ફેમસ દાબેલી ની ફ્લેવર નુ કોમ્બિનેશન કરીને ફ્યુઝન દાબેલી ઈડલી કટકા બનાવેલ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જદાબેલી નામ સાંભળીને તો મોંમા પાણી જ આવી જાય. આ ગુજરાતની દાબેલી હવે ધીમે ધીમે ગુજરાતની બહાર પણ લોકપ્રિય થઈ છે અને લોકો તેને ગુજરાતનું દેશી બર્ગર તરીકે ઓળખે છે. Street food ની પણ બહુ જ પ્રચલિત વાનગી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
*કચ્છી દાબેલી*
#જોડીબહું જ ટેસ્ટી અનેબધાની પસંદ દાબેલી મારા ઘેરપણ બહુંં બનતી વાનગી,તમે પણટાૃય કરો. Rajni Sanghavi -
કચ્છી બટર દાબેલી(dabeli recipe in gujarati)
કચ્છી દાબેલી હુ મારી મમ્મી પાસેથી શીખી છું ગુજરાતમાં આવીયેને કચ્છી દાબેલી ના ખાઈએ એવું તો બનેજ નહીં આમતો કચ્છી દાબેલી આજે બધીજ જગ્યાએ જોવા મળૅ છે પણ તોય પણ કચ્છ જેવીતો ન જ થાય Varsha Monani -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
-
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
કચ્છી દાબેલી (Kutchhi Dabeli Recipe In Gujarati)
#CT કહેવાય છે કે, કચ્છી દાબેલી ની શોધ, આક્સમિત રીતે માંડવી માં થઈ છે,મારું મૂળ સિટી માંડવી છે,તો ચાલો થોડું એના વિશે જણાવું, ૧૯૪૭ માં ભારત _પાકિસ્તાન ના ભાગલા થયા ત્યારે એક સિંધી પરિવાર માંડવી માં સ્થાઈ થયો, એ પરિવાર ના મુખિયા એટલે રૂપન ભાટિયા , રુપન ભાઈ બેકરી ચલાવતા અને તે દરમિયાન મોહનભાઈ બાવા બટાકા નું શાક બનાવતા હતા,રૃપન ભાઈ અને મોહનભાઈ ગાઢ મિત્રો હતા,એક વખત રૂપનભાઈ ને બહુ કામ આવી જતા તેઓ ઘરે જમવા ન જઈ શક્યા,અને મોહનભાઈ પાસેથી શાક મંગાવી ને પાઉં વચ્ચે શાક દબાવી ને ખાઈ લીધું, રૂપનભાઈ ને આ સ્વાદ બહુજ ભવ્યું અને મોહનભાઈ ને તેમની બેકરી પર બોલાવ્યા. મોહનભાઈ એ પણ પાઉં વચ્ચે બટાકા નું શાક દબાવી ને ખાધું .તેમને પણ બહુ જ ભાવ્યું. બસ કહેવાય છે કે ત્યારથી દાબેલી ની શોધ થઈ. Sunita Ved -
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
ચટાકેદાર દાબેલી (chtakedar dabeli recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાઈસી/તીખી#માઇઇબુક#Post9#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12825557
ટિપ્પણીઓ (3)