કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સ્નેક્સ
ભાખરવડી તો બહુ ખાધી હોય પણ ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા ખાધા છે? ભાખરવડી તળવા માં તેલ ઘણુ યુઝ થાય છે પણ આ પરાઠા ઓછા તેલ માં જ બની જાય છે એટલે એક હેલ્ધી વર્ઝન છે. અને ભાખરવડી ખાતા હોય એવું જ લાગે. ચા સાથે સ્નેક્સ માં સર્વ કરો ઘરના બધા ખૂશ થઈ જશે. મારા ઘરે તો બધા ને બહુ ભાવ્યા.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૭-૮ પરાઠા
  • ભાખરવડી નો મસાલો:
  • ૧/૪ કપસૂકુ કોપરૂ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૩ ચમચીધાણા જીરૂ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૩-૪ ચમચી ખાંડ
  • ૧ મોટી ચમચીતલ
  • મીઠું સ્વાદમુજબ
  • ૧/૪ ચમચીહીંગ
  • ૧/૨ ચમચીઆમચુર પાઉડર
  • ૧ ચમચીલસણ ની પેસ્ટ
  • ૧/૨ ચમચીવરીયાળી નો ભૂકો
  • પરાઠા:
  • 2 કપઘઉં નો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨ ચમચીતેલ નું મોણ
  • ૨ મોટી ચમચીતલ
  • તેલ પરાઠા શેકવા અને વણવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મિક્ષર જાર માં ભાખરવડી નો મસાલો બનાવવા માટે બધા મસાલા લઈ ગ્રાઈન્ડ કરી લેવું

    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે ઘઉં નો લોટ લઈ એમાં તેલ મીઠું નાખી બરાબર મિક્ષ કરી પરાઠા જેવી કણક બાંધવી. ૩૦ મિનિટ રેસ્ટ આપવો

    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લુઆ કરી લઈ પાતળી રોટલી વણવી ઉપર તેલ લગાવી બ્રશ કરવું હવે ઉપર ભાખરવડી નો મસાલો પાથરવો

    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    હવે એની ઉપર તલ છાંટી ઝીગઝેગ પરાઠા વાળવા હવે ગોળ ટાઈટ રોલ વાળી લોટ છાંટી પરાઠા વણી લેવાં

    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તવો ગરમ કરી તેલ મૂકી બંને બાજુ પરાઠા શેકી લેવાં મિડીયમ ધીમા તાપે શેકવા

    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા એને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો. વરસાદમાં ખાવાની મજા પડી જશે.

    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ભાખરવડી ફ્લેવર લચ્છા પરાઠા(Bhakharvadi Flavour Lachcha Paratha Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર June 10, 2020 04:39
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
June 12, 2020 18:09
Very nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરવડી લછ્છા પરાઠા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  3. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  4. બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
  5. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  1. Raggi sukhadi
  2. નૂડલ્સ ના ભજીયા (Noodles Bhajiya Recipe In Gujarati)
  3. ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
  4. ઇન્સ્ટન્ટ ગોટલી નો મુખવાસ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12828541
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close