મસાલા પાવ..

#સ્નેક્સ
મસાલા પાવ મેં પાવભાજી બનાવી હતી તેના પાવ વધિયા હતા તેમાં થી બનાવ્યા છે.અને આ નાના થી લય ને મોટા બધા ને ભાવે અને પાવ ભાજી ખાતા હોય તેવું જ લાગે પણ છે.તો સવારે નાસ્તા માં પણ અને ટિફિન માં પણ ચાલે એવી રેસિપી છે.તો ટ્રાય કરજો બધાં સરસ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાવ ના ટુકડા કરી લો. પછી કાંદા અને ટામેટા પણ કાપી લો.
- 2
ત્યાર બાદ પેન માં તેલ લય તેમાં કાંદા એડ કરી તેમાં આદુ લસણ ની પેસ્ટ એડ કરો.
- 3
ત્યાર બાદ તેમાં ટામેટા એડ કરી સિમલા મરચું એડ કરી લાલમરચું, ધાણાજીરું, હળદર,મીઠું,પાવભાજી મસાલો,નાખી ત્યાર કરો.
- 4
ત્યાર બાદ પાવ એડ કરી ઘણાં એડ કરી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)