કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાંદા -પૌવા(kanda -poha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાંદા -પૌવા(kanda -poha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાંદા -પૌવા(kanda -poha recipe in Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#સ્નેક્સ

#સ્નેક્સ

વધુ વાંચો

કાંદા -પૌવા(kanda -poha recipe in Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

#સ્નેક્સ

#સ્નેક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 15 મિનિટ
3 વ્યક્તિ
  • 1બાઉલ પૌવા
  • 3ઝીણી સમારેલી ડુંગળી
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચીખાંડ
  • 1લીંબુ નો રસ
  • વઘાર માટે
  • 1ચમચો તેલ
  • 1 ચમચીરાઈ
  • 1/2 ચમચીજીરું
  • ચપટીહિંગ
  • 8-10પાન મીઠો લીમડો
  • 1સૂકું લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને એક બાઉલમાં લઈ તેને બે વખત સાદા પાણી થી ધોઈ નાખો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ મુકો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું, હિંગ,લીમડો અને સૂકું મરચું નાખી વઘાર કરો.

  4. 4

    ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી 2-3 મિનિટ સાંતળો.

  5. 5

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર, હળદર, મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખી મિક્સ કરો.પછી તેમાં પલાળેલા પૌવા નાખી મિક્સ કરી લો.

  6. 6

    આપણા કાંદા-પૌવા તૈયાર છે. તેમાં ધાણા ભાજી છાંટી સર્વ કરો.

    કાંદા -પૌવા(kanda -poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર June 12, 2020 03:46

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
June 12, 2020 06:06
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાંદા પૌવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સીકન બરિતો
  2. ઇનસાઇડ આઉટ વડાપાંવ (Inside out Vada Paav recipe in gujarati)
  3. વાટી દાળ ના ખમણ (Vaati Dal Khaman Recipe in Gujarati)
  4. અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
  5. ચણાની દાળ (Chana Dal Namkeen Recipe in Gujarati)
  1. દાબેલી(Dabeli Recipe in Gujarati)
  2. ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા
  3. કેરેમલ બ્રેડ પુડીગ
  4. પૌઆ અપમ (Poha apam recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12841196
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close