ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#સ્નેક્સ#શુક્રવાર
#goldenapron3#week21#spicy
#માઇઇબુક#પોસ્ટ2

ચણા નાં લોટ નાં વેજીટેબલ પુડલા

#સ્નેક્સ#શુક્રવાર
#goldenapron3#week21#spicy
#માઇઇબુક#પોસ્ટ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ચણા નો લોટ
  2. 2ટામેટાં
  3. 2મરચા
  4. 1ડુંગળી
  5. મીઠુ ટેસ્ટ મુજબ
  6. 1 ચમચીહરદળ
  7. 1 ચમચીઅજમો
  8. 1ચમચો કોથમરી
  9. 1 ચમચીઆદું, મરચા ની પેસ્ટ
  10. 1 ચમચીહીંગ
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ પુડલા ચૉળવવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાઉલ મા ચણા નો લોટ લેવો અને ટમેતૂ,ડુંગળી,મરચા,કોથમરી ઝીણા સુધારી લેવા અને લોટ મા હરદળ,અજમો,હીંગ,મીઠું નાખવું અને આદું,મરચા નાખવા

  2. 2

    બધો મસાલો લોટ મા મિક્સ કરી અને લોટ મા પાણી નાખી ને હલાવી નાખવું પુડલા પડે એવું ખીરું તૈયાર કરવું

  3. 3

    લોઢી ગેસ ઉપર ગરમ કરવા મુકવી અને લોઢી ઉપર પુડ્લો ઉતારવો અને તેલ પુડલા ને ફરતે નાખવું

  4. 4

    અને પુડલો ફેરવવઓ

  5. 5

    અને પછી બીજી સાઈડ ફેરવવઓ અને ધીમા ગેસે પુડલો ચૉડવવઃઓ

  6. 6

    તો તૈયાર છે ચણા નો લોટ નો વેજીટેબલ પુડલો અને સર્વિંગ પ્લેટ મા સોસ સાથે સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes