મિક્સ દાળ અપ્પે (Mix Dal Appe Recipe In Gujarati)

Nita Mavani @cook_21741549
મિક્સ દાળ અપ્પે (Mix Dal Appe Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને બધી દાળ ને રાત્રે ૬ થી ૮ કલાક પલાળી રાખો. હવે સવારે તેને ક્રશ કરીને આથો લાવવા માટે મુકી દો. સાંજે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ, કાંદા સમારેલા, બધા શાકભાજી, મીઠું ઉમેરી બેટર તૈયાર કરો. હવે તેને અપ્પે સ્ટેન્ડમાં તેલથી ગ્રીસ કરી આ બેટર તેમાં મૂકો. બંને બાજુ બરાબર શેકાઈ જાય એ રીતે શેકી લો.
- 2
દહીં,કોકોનટ પાઉડર આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ચટણી તૈયાર કરી લો.
- 3
આ અપ્પે ને સર્વિંગ ડીશમાં કોકોનટ ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847696







ટિપ્પણીઓ (3)