ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#માઇઇબુક #Post7 #સ્નેક્સ

ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ

1 કમેન્ટ કરેલ છે

#માઇઇબુક #Post7 #સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બ્રેડ સ્લાઈસ
  2. 50 ગ્રામગાર્લિક બટર
  3. 1 ચમચીચીલી ફ્લેક્સ
  4. 1/2 ચમચીચાટ મસાલો
  5. 1 ચમચીલીલા મરચાં સમારેલા
  6. 1ચીઝ કયુબ
  7. કોથમીર ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાર્લિક બટર બનાવવા માટે બટર/અથવા ઘરનું બનાવેલું માખણ અને 8/10 લસણની કળીઓ ને ક્રશ કરી લેવા અને તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું. બધા મસાલા તૈયાર કરી લેવા.

  2. 2

    બે બ્રેડની સ્લાઈસ લઈને તેના પર બટર લગાવીને ચાટ મસાલો,green chilli, ચીઝ અને કોથમીર લગાવીને તૈયાર કરી લો. હવે તેને નોન-સ્ટીક પેનમાં બટર મૂકી ને શેકી લો.

  3. 3

    હવે આ બ્રેડને સર્વિંગ પ્લેટમાં લઈને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes