સ્પ્રાઉટ મગ ચીલા

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune

#માઇઇબુક #Post8 #સ્નેક્સ

સ્પ્રાઉટ મગ ચીલા

#માઇઇબુક #Post8 #સ્નેક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ફણગાવેલા મગ
  2. 50 ગ્રામરવો
  3. 1 કપકાંદા ટામેટાં અને કોબી સમારેલા
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. તેલ અથવા ઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મગન ૬થી ૮ કલાક પલાળી લો ત્યારબાદ તેને એક રૂમાલમાં બાંધીને ફણગાવવા માટે મૂકી દો. હવે તેને ક્રશ કરી લો. બધા શાકભાજીને સમારીને તૈયાર કરી લો.

  2. 2

    હવે ફણગાવેલા મગ ની પેસ્ટ માં બધા શાકભાજી,રવો,આદુ મરચાની પેસ્ટ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરીને બેટર તૈયાર કરી લો. નોનસ્ટીક પેનમાં આ બેટરમાંથી ચીલા બનાવી લો.

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્થી sprouted moong chilla. સર્વિંગ પ્લેટમાં આ મગ ચીલા ને દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

Similar Recipes